Pages

Friday 23 December 2016

૨+૨ કેટલા થાય?



ટીચર- ૨+૨ કેટલા થાય?
સ્ટુડન્ટ- ૯.૫0
ટીચર- ડફોળયા ૨+૨ ચાર થાય, સાડા નવ કયાથી થાય.?
સ્ટુડન્ટ- ૨+૨=૪ + વેટ +સર્વિસ ટેક્ષ + હાયર એજ્યુકેશન ટેક્ષ + સ્વચ્છ ભારત ટેક્ષ + ક્રુષી કલ્યાણ ટેક્ષ = ૯.૫૦
#ઈનક્રેડિબલ_ઇન્ડિયા
REALLY HEART TOUCHING 

कुंभकर्ण ऐसे सोता था।


प्राइमरी स्कूल में मॅडम जी गहरी नींद मे सो रही थी।
तभी कलेक्टर साहब आ गये।
.
मॅडमजी पकडी गयी।
बहुत देर उठाने के बाद मॅडम की नींद खुली।
.
.
नीन्द खुलते ही मॅडम कलेक्टर को देखते ही बोली-
तो बच्चों, समझ गए ना, कुंभकर्ण ऐसे सोता था।
.
कलेक्टर साहब बेहोश


मे मॉनिटर हूँ.


संता क्लास मे हंस रहा था
1 लड़की बोली स्टॅंड अप कौन हो
तुम??
.
संता :- तुम कौन हो?
.
लड़की :- मे मॉनिटर हूँ.
.
.
संता :- हा.हा.हा.हा.हा.
तेरे दिन गये पगली अब
लॅपटॉप और एलसिडी
का ज़माना है 🙂😘

Sunday 18 December 2016

राज्य

*1) राज्य : अरुणाचल प्रदेश*
राजधानी : इटानगर
मुख्यमंत्री : पेमा खंडू (रा.कॉ.)
राज्यपाल : ज्योतीप्रसाद राजखोवा
.
*2) राज्य : असम*
राजधानी : दिसपुर
मुख्यमंत्री : सर्वानंद सोनोवाल (भाजप)
राज्यपाल : पी.बी. आचार्य
.
*3) राज्य : आंध्रप्रदेश*
राजधानी : हैदराबाद (प्रस्तावित : अमरावती)
मुख्यमंत्री : एन. चंद्राबाबू नायडू (टीडीपी)
राज्यपाल : ई.एल. नरसिंहम
.
*4) राज्य : बिहार*
राजधानी : पटना
मुख्यमंत्री: नितिश कुमार (जेडीयू)
राज्यपाल : रामनाथ कोविंद
.
*5) राज्य : छत्तीसगढ़*
राजधानी : नया रायपुर
मुख्यमंत्री : डॉ. रमण सिंग(भाजप)
राज्यपाल : बलराम दास टंडन
.
*6) राज्य : दिल्ली (कें.प्र.)*
राजधानी : दिल्ली
मुख्यमंत्री : अरविंद केजरीवाल(आप)
राज्यपाल : नजिब जंग
.
*7) राज्य : गोवा*
राजधानी : पणजी
मुख्यमंत्री : लक्ष्मीकांत पार्सेकर (भाजप)
राज्यपाल : मृदुला सिन्हा
.
*8) राज्य : गुजरात*
राजधानी : गांधीनगर
मुख्यमंत्री :vijay rupani (भाजप)
राज्यपाल : ओ.पी. कोहली
.
*9) राज्य : हरियाणा*
राजधानी : चंडिगढ़
मुख्यमंत्री : मनोहरलाल खट्टर (भाजप)
राज्यपाल : कप्तानसिंग सोलंकी
.
*10) राज्य : हिमाचल प्रदेश*
राजधानी : शिमला
मुख्यमंत्री : वीरभद्रसिंग (रा. कॉ.)
राज्यपाल : आचार्य देवव्रत
.
*11) राज्य : जम्मु काश्मीर*
राजधानी : जम्मू, श्रीनगर
मुख्यमंत्री: मेहबूबा मुफ्ती (पीडीपी)
राज्यपाल : एन.एन. व्होरा
.
*12) राज्य : झारखंड*
राजधानी : रांची
मुख्यमंत्री : रघुवर दास (भाजप)
राज्यपाल : श्रीमती द्रोपदी मुर्मू
.
*13) राज्य : कर्नाटक*
राजधानी : बंगलुरू
मुख्यमंत्री : सिद्धरम्मैया (रा. कॉ.)
राज्यपाल : वजुभाई वाला
.
*14) राज्य : केरल*
राजधानी : तिरूअनंतपुरम
मुख्यमंत्री : पीनाराई विजयन (माकप)
राज्यपाल : पी. सथशिवम
.
*15) राज्य : मध्य प्रदेश*
राजधानी : भोपाल
मुख्यमंत्री : शिवराजसिंह चौहान ( भाजप )
राज्यपाल : राम नरेश यादव
.
*16) राज्य : महाराष्ट्र*
राजधानी : मुंबई
मुख्यमंत्री : देवेंद्र फडणवीस ( भाजप )
राज्यपाल : सी. विद्यासागर
.
*17) राज्य : मणिपुर*
राजधानी : इंफाल
मुख्यमंत्री : ओकराम इबोबी सिंग (रा. कॉ.)
राज्यपाल : व्ही. षण्मुखानाथन
.
*18) राज्य : मेघालय*
राजधानी : शिलाँग
मुख्यमंत्री : मुकुल संगमा ( रा. कॉ.)
राज्यपाल : व्ही. षण्मुखनाथन
.
*19) राज्य : नागालैंड*
राजधानी : कोहिमा
मुख्यमंत्री : टी.आर. झेलियांग (एन.पी. एफ.)
राज्यपाल : पद्मनाथ आचार्य
.
*20) राज्य : मिजोरम*
राजधानी : ऐजॉल
मुख्यमंत्री : पु. ललथनहवला (रा. कॉ.)
राज्यपाल : निर्भय शर्मा
.
*21) राज्य : ओडिशा*
राजधानी : भूवनेश्वर
मुख्यमंत्री : नवीन पटनाईक ( बीजेडी )
राज्यपाल : एस.सी.जमीर
.
*22) राज्य : पांडिचेरी (कें.प्र.)*
राजधानी : पांडिचेरी
मुख्यमंत्री : व्ही. नारायणसामी ( रा. कॉ.)
राज्यपाल : किरण बेदी
.
*23) राज्य : पंजाब*
राजधानी : चंडीगढ़
मुख्यमंत्री : प्रकाश सिंग बादल (अकाली दल)
राज्यपाल : कप्तानसिंग सोलंकी
.
*24) राज्य : राजस्थान*
राजधानी : जयपूर
मुख्यमंत्री : वसुंधरा राजे शिंदे (भाजप)
राज्यपाल : कल्याण सिंग
.
*25) राज्य : सिक्किम*
राजधानी : गंगटोक
मुख्यमंत्री : पवनकुमार चामलिंग (एसडीएफ)
राज्यपाल : श्रीनिवास पाटिल
.
*26) राज्य : तमिलनाडू*
राजधानी : चेन्नई
मुख्यमंत्री : ओ पनीरसेल्वम let.जयललिता (एआयएडीएमके)
राज्यपाल : के. रोसैय्या
.
*27) राज्य : तेलगांना*
राजधानी : हैदराबाद
मुख्यमंत्री : चंद्रशेखर राव (टीआरएस)
राज्यपाल : इ. एस. एल. नरसिंहन
.
*28) राज्य : त्रिपुरा*
राजधानी : अगरतला
मुख्यमंत्री : माणिक सरकार (माकप)
राज्यपाल : तथागत रॉय
.
*29) राज्य : उत्तरप्रदेश*
राजधानी : लखनऊ
मुख्यमंत्री : अखिलेश यादव (सपा)
राज्यपाल : राम नाईक
.
*30) राज्य : उत्तराखंड*
राजधानी : देहरादून
मुख्यमंत्री : हरिष रावत ( रा. कॉ.)
राज्यपाल : कृष्णकांत पॉल
.
*31) राज्य : पश्चिम बंगाल*
राजधानी : कोलकता
मुख्यमंत्री : ममता बॅनर्जी (टीएमसी)
राज्यपाल : केसरीनाथ त्रिपाठी

Saturday 17 December 2016

અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે


અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે...
પરંતુ
સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે...

Thursday 15 December 2016

The Dark night

It is Dark , no moon no light. Just Darkness, a starless sky. The wind blows, the waves berak.A single firefly passes by........

Soon the firefly is gone. Leaving me in the darkness of the nights. The tiny fly made me anticipate

A sunrise with the finest of lights.........!!!

 

એક ગરોળીની હરાજી 

જેન્તીલાલ(J) ઈશ્વરલાલ(I) ઓઝા(o)  

Tuesday 13 December 2016

चाहूँगा मै तुज़े 363.days

 Boy : 💞चाहूँगा मै तुज़े 363.days

Girl : अने 2 divas...?

Boy : १ ४ - 15 Jan तो uttrayan...
          गुजरात  नो छु बका...

एक सरदार सारी जिंदगी सोचता रहा

एक सरदार सारी जिंदगी सोचता रहा

सोचता रहा

सोचता रहा ।।।।।।और सोचते-सोचते मर गया ।

कि मेरी बहन के दो भाई है तो मेरा एक कैसे।।।

भिक्षा दे

रावण साधु  के रूप में सीतामया
की झोपडी़ के पास से...😎😎
रावण:भिक्षा दे
सीता:दूर से Paytm on कर
😂

અમારે રીલેક્સ ના થવું હોય ?

પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથી ત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે.
કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ.
તને એમ ના થાય કે ધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ.
તેને થોડો રીલેક્સ થવા દઈએ .

પત્ની : લે...અમારે રીલેક્સ ના થવું હોય ?🙄

તો સુ અમારા બાપા ગનીભાઈતો સુ અમારા બાપા ગનીભાઈ સાસરે ગયા છો ક્યારેય ???સાસરે ગયા છો ક્યારેય ??? મારું પછી મન કામમાં નથી લાગતું...!મારું પછી મન કામમાં નથી લાગતું...!

તારુ શું રિઝલ્ટ આવ્યું?

પિતા-તારુ શું રિઝલ્ટ આવ્યું?
.
ભુરો-માસ્તરનો દીકરો નાપાસ
થયો
.
પિતા-અને તું?
.
ભુરો-ડોક્ટરનો દીકરો નાપાસ
થયો
.
પિતા-અને તારું રિઝલ્ટ શું આવ્યું?
.
ભુરો-વકીલનો દીકરો પણ નાપાસ
થયો.
.
પિતા-નાલાયક,હું તારા રિઝલ્ટ
વિશે પુછુ છુ.
.
ભુરો-તમે વળી ક્યાં ઓબામા છો...
તમારો દીકરો પણ નાપાસ થયો...

Sunday 11 December 2016

कैशलेस भारत Paytm


कैशलेस भारत में होटलों या ढाबे पर खाना खाते वक़्त सावधानी बरतें...


नेटवर्क न आने पर  बर्तन धोने पड सकते हैं 😜
Paytm

खतरनाक जोक

खतरनाक जोक 


पत्नी को एक थप्पड मारने की सजा १०००रुपये जज साहब ने सुनाई..😀

तब संता ने जज को पुछा :- "दुसरा एक थप्पड मार दु..??

जज गुस्से से :- क्यो..??

संता :- क्योंकि छुट्टा नहीं है मेरे पास २००० रुपये का नोट है।
😋



કદાચ મેળ પડી જાય Whatsapp Today-કદાચ મેળ પડી જાય
હમ કોં હિન્દી આવડતા હે પણ ફાવતા નહીં હૈ. હમ કોં હિન્દી આવડતા હે પણ ફાવતા નહીં હૈ.

Vachva jevu

01. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

02. પાંપણો પર જો પાળ બાંધી હોત  ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

03. અફવા એ એવું ઝડપી ગતીવાળું  પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા' લાગતો નથી.

04. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે... સન્માન તમારું નહિ, તમારા સ્થાન  અને સથિતિનું થાય છે.

05. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ  દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

06. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

07. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

08. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને  પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

09. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

10. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી "જિંદગીના વૃક્ષ" પર કુહાડી ના વાર છે..!

11. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો  એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

12. કોઇને ' સારા ' લાગશો, કોઈને  ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

13. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

14. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

Breaking News


Breaking news
પેટ્રોલ માં 13.56
ડીઝલ માં 13.51 રૂપિયા નો ધટાડો

નવા ભાવ રાતે 12 વાગ્યા થી લાગુ

















































કવિ આમાં મજાક કરે છે 😜😜😆😂😂😂😁