Pages

Saturday 29 April 2017

ये तलाक 3 बार कहने के पीछे क्या लॉजिक है?


whatsapp today talak
ये तलाक 3 बार कहने के पीछे क्या लॉजिक है?

मौलवी साहब:
अमां लॉजिक-वाॅजिक कुछ नहीं है






औरतें एक बार में बात सुनती ही कहाँ हैं?

😝😜

ફીટનેસ માટે 200 કેલેરી બાળવામા લાગતો સમય

whatzapp today-fitness

ફીટનેસ માટે 200 કેલેરી બાળવામા લાગતો સમય ..

ચાલવૂ ...................... 45 મીનીટ
દોડવૂ ....................... 18 મીનીટ
તરવૂ.......................16 મીનીટ
ટેનીસ......................23 મીનીટ
યોગાસન..................31 મીનીટ
ઘરવાળી હારે માથાકૂટ... 2 મીનીટ

સલાહ અમારી, ઇચ્છા તમારી....
બાધો તમતમારે....😜😁😂🤣

Friday 28 April 2017

ચાલ ભેગા થઈએ


ચાલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુએ મુક...
ચહેરો રૂબરૂ જોઈએ, ફેસ બૂક બાજુએ મુક...
મન થી લાઇક કરીએ, અંગુઠો બાજુએ મુક...
પાથરી છે અસ્સલ ચટાઈ, સ્ટેટસ બાજુએ મુક...
ફ્રેન્ડ તો તું પેહલે થી જ છે, રીક્વેસ્ટ બાજુએ મુક...
સુખ દુખ ડાઉન લોડ કરીએ, એપ્લીકેશન બાજુએ મુક...
દિલ થી જોડાયલા છે દિલ નાં તાર, નેટ ફેટ બાજુએ મુક...
કાચી કેરીઓ બાઈટ કરીએ, મેગા બાઈટ ગીગા બાઈટ બાજુએ મુક...
ઓટો રીચાર્જ થાય છે સંબંધો, ચાર્જર બાજુએ મુક...
દિલ ખોલવા મિત્રો જોઈએ, પાસ વર્ડ બાજુએ મુક...
ચાલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુએ મુક...

અલ્ટીમેટ ફિલોસોફી

whatzapp todayultimate filosofi

એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું, "તમે શું ઈચ્છો છો?  ભાઈ કે બહેન?

દીકરી: - ભાઈ

માતા: - તમે કોના જેવો  ભાઈ  ઇચ્છો છો ?

દીકરી: - રાવણની જેવો. 

માતા: - તું શું કહે છે? શું તમારૂં દીમાગ ખરાબ થઇ ગયું છે?

દીકરી: કેમ શા માટે મમ્મી ?

તેમણે તેમની તમામ રજવાડા, મીલકત અને સ્થાવર તેમજ જંગમ સંપત્તિ અને 
રાજ્યો છોડી દીધા,  કારણ કે તેમની બહેન ને અપમાનિત કરવામાં આવી હતી.

આટલુ થયા પછી પણ જયારે પોતાના દુશ્મનની પત્ની નુ અપહરણ કયાઁ પછી પણ , તેમણે ક્યારેય તે સ્ત્રીને સ્પર્શ કર્યો નહોતો. 

તો શા માટે હું તેમના જેવા ભાઈ ની અપેક્ષા ન રાખુ? 

રામ જેવા  ભાઈની અપેક્ષા રાખી હું શું કરીશ? જેણે એક "ધોબી" ની વાત સાંભળીને તેની ગર્ભવતી પત્નીને છોડી દીધી , કે જેણે  હંમેશા તેની સાથે પડાછાયા ની જેમ રહેતી  હતી. કે જેણે "અગ્નિ પરીક્ષા" આપ્યા બાદ અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ પણ રામ સાથે હતી. 

મમ્મી , તમે પણ  કોઈની પત્ની અને બહેન છો, કયાં સુધી તમે તમારા પુત્ર તરીકે "રામ" જેવા બનવાની આશા રાખશો?

માતા રડી રહી હતી. 

સારાંશ  - વિશ્વમાં કોઈ પણ સારા કે ખરાબ નથી. કોઈના વિશે ખોટુ અર્થઘટન ન કરો. તમારો દ્રષ્ટિકોણ બદલો.

જે ક્લબમાં જાય છે તે દરેક માણસ ખોટો નથી હોતો.  અને જે  મંદિરમાં જાય છે તે કોઈ પણ માણસ  શુદ્ધ નથી, તેથી તમે કયારેય  ન્યાય ન કરો !!

જીવનની વક્રોક્તિ:

મંદિર એક ખૂબ જ રસપ્રદ સ્થળ છે - 

ગરીબ માણસ હંમેશા મંદિરની બહાર ભીખ માંગે છે જયારે અમીર લોકો હંમેશા મંદિરની અંદર  આવી ને ભીખ માગે છે ...


અલ્ટીમેટ ફિલોસોફી

Monday 24 April 2017

લગ્ન વખતે વર કન્યાના જન્માક્ષર જોવા


લગ્ન વખતે વર કન્યાના જન્માક્ષર જોવા કરતા, 
બન્નેના મોબાઈલના મેસેજ જોવડાવવા.

બધી ખબર પડી જશે કે.....
ક્યો ગ્રહ ક્યાં ફરે છે ને, ક્યો નંગ કોને ફેરવે છે ? ?
😂😁😂😀

Wednesday 19 April 2017

પેલા હુ એકલો હતો

whatzapp today-alon washing man

પેલા હુ એકલો હતો 
ખુદના કપડા ધોતો 
બોવ હેરાન થાતો

પછી,કોક દોસ્તારે કીધું
"લગન કરી લે"

હવે કામ ડબલ થઇ ગયું 
અદેખી ના પેટનો
😂😂😂😂


Tuesday 18 April 2017

૭ પ્રકારની છોકરીઓ



૭ પ્રકારની છોકરીઓ

કોમ્પ્યુટરના જમાનામાં હવે ૭ પ્રકારની છોકરીઓ હોય છે.

(૧) હાર્ડ ડિસ્ક ગર્લ : આ બધું જ  બાપ જન્મારા સુધીનું યાદ રાખે છે.

(૨) રેમ ગર્લ : તમે એનો પ્રોગ્રામ બંધ કરો કે તરત બધું ભૂલી જાય છે.

(૩) સ્ક્રીન સેવર ગર્લ : માત્ર જોવામાં સારી હોય.

(૪) ઈન્ટરનેટ ગર્લ : ઝટ એકસેસ ના મળે.

(૫) સર્વર ગર્લ : જ્યારે જરૃર હોય ત્યારે બિઝી જ હોય

(૬) મલ્ટી મિડીયા ગર્લ : એકની એક ચીજનો સત્તર રીતે દેખાડો કરે

(૭) વાયરસ ગર્લ : આને પત્ની કહેવાય છે. એકવાર તમારી સિસ્ટમમાં ઘૂસે પછી ગમે એટલું ફોર્મેટ મારો એ જતી જ નથી.

આહાહાહ...

Monday 17 April 2017

સાદી કે વધારેલી


એક માણસ દરીયા માં ડુબતો હતો તેને ભગવાન ને 
પ્રાથના કરી હે ભગવાન મને
બચાવી લે હું તને ખીચડી ખવડાવીશ. એક મોજું આવ્યું અને  માણસ કિનારે
આવીને બોલ્યો કેવી ખીચડી ? બીજા મોજા એ પાછો દરિયા માં...

માણસ બોલ્યો અરે પ્રભુ હું તો
એમ પૂછતો હતો કે સાદી કે
વધારેલી


Tuesday 4 April 2017

What Is a Kiss?


whatzapptoday-what iskiss?

What Is a " Kiss " .???

Different Answers from Different Languages

Maths : "Kiss is the shortest distance between the 2 Lips"

Biology : "Kiss is just the exchange of germs from one mouth to another"

Chemistry : " Kiss is a process of testing the pH of the lips "

Physics : " It's a process of charging a human body "

Computer : " Kiss is a local area network in which 2 bodies are connected without a data cable "

Economics : "Kiss is a process in which quantity Demanded is higher than quantity Supplied "

English: "Kiss is a touch or caress with the lips "

Commerce: is what we call traded by batter

Accounting: is a balances sheet where debit side and credit side are equal.