Pages

Tuesday 29 August 2017

ચક્ષુ ચક્ષુ ચાય.

iit

ભુરા માટે છોકરી જોવા ભુરીના મમ્મી શ્રીમતી ધનભુરી આવ્યા. જે ગુજરાતીના પ્રાધ્યાપિકા હતા.

ધનભુરી: સંવાદ શુદ્ધ ગુજરાતીમાં જ થશે.

ભુરો: અવશ્ય.

ધનભુરી: આપ ઉચ્ચ શિક્ષણ અંતર્ગત વિદ્યાભ્યાસ અર્થે ક્યાં પ્રવૃત્ત હતા?

ભુરો: ચક્ષુ ચક્ષુ ચાય.

ધનભુરી: હેંએએએએએએ!!!!!???????

ભુરો: આઈ આઈ ટી. 

Tuesday 22 August 2017

barpan nu maru faliyu khovayu

barpan nu maru faliyu khovayu

બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
                 અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
                   કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ

નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ
                     અને
મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
                   જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ

બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
                     ત્યારે
ગોળ ઘીનુ મારી મા-બેનીનુ એ ચુરમુ ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
                   કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
                      અને
ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે  ફેસબુક અને વોટસએપમા                  
                      પણ

લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.

Wednesday 2 August 2017

Wife means wife

Wife means wife

ગામમાં રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો,

બાપુને ખુબ ગમતો પણ પત્નીએ ના પાડી,

"રાતે તમે મોડા આવો હું ક્યા સુધી જાગુ?",

અગિયાર વાગે પાછો આવી જઈશ કહીને બાપુ ગયા,

ડાયરામાં મોજ પડી ગઈ ટાઈમનુ ભાન જ ના રહ્યુ,

રાતે ૧  વાગ્યે ઘડિયાળ પર નજર પડી બાપુના મોતિયા મરી ગયા,

ચંપલ હાથમાં લઈને ઘર ભણી દોડતા જાય અને હરહર મહાદેવ બોલતા જાય,

ડાયરામાં ભજનની ઝમઝમાટી હોય એટલે શિવ ત્યાં જ હતા,

તે બાપુની વ્હારે આવ્યા, "ભક્ત, શુ પરેશાની છે?"

બાપુ: પ્રભુ,તમે મારી જોડે ઘરે ચાલો, હુ બારણુ ખખડાવુ ત્યારે તમે મારી આગળ ઉભા રહીને ઘા ખમી લેજો, મારી પત્ની આજે મને નહિ છોડે,

શિવ: વત્સ, તારી પત્ની તને કેમ મારશે.?,

બાપુ: પ્રભુ, ડાયરામાં અગિયારનું કહીને આવ્યો હતો,

શિવ: તો કેટલા વાગ્યા અત્યારે?,

બાપુ: પ્રભુ દોઢ વાગ્યો,

શિવે દોઢ વાગ્યા સાંભળ્યુ તો તેમણે પણ દોટ મૂકી,

બાપુ : પ્રભુ શુ થયુ,

શિવ દોડતા દોડતા કહે,  "હું સાડા બાર નું કહીને આવ્યો  હતો"!!!!!!

😀😃😄😂🤣😜😝
પત્ની એટલે પ ત્ની... કોઈ ની પણ હોય .

Tuesday 1 August 2017

Woman Can Break Any Kind Of Relationship

Woman Can Break Any Kind Of Relationship

Do You Know The Relation Between Two Eyes?

They Never See Each Other.

But

1. They Blink Together.

2. They Move Together.

3. They Cry Together.

4. They See Together.

5. They Sleep Together.

They Share A Very Deep Bonded Relationship.

However, When They See A Woman, One Will Blink And Another Will Not.

Moral Of The Story: ¿Woman Can Break Any Kind Of Relationship.¿