Pages

Wednesday 27 June 2018

Husband Has Been Successfully Recharged For Next one year you can torcher him


28 તારીખે વડ ની પૂજા કર્યા પછી દરેક સ્ત્રી ના મોબાઈ પર આવો 
msg aavse....
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Your Husband Has Been Successfully Recharged For Next one year you can torcher him thanks.


Read more

Get it on Google Play

Friday 15 June 2018

મોબાઇલ ગુલાબ જાંબુ માંથી રસગુલ્લા બનાવી દે છે.

હવે ખબર પડી કે India માં Oppo અને Vivo કેમ આટલા ફેમસ છે... સાલુ આ મોબાઇલ ગુલાબ જાંબુ માંથી રસગુલ્લા બનાવી દે છે.
india-oppo-vivo

Sunday 10 June 2018

ગરુડ પૂરાણ

garud puran

ગરુડ પૂરાણ

મૃત્યુ બાદ શું થાય?
મૃત્યુ બાદ જીવન છે?
શું મૃત્યુ પીડા દાયક છે?
પૂન:જન્મ કેવી રીતે થાય?
મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે?

આવાં  પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે,  જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય.

આવે સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો?

શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય?

આપણા આ બધા પ્રશ્નો નો ઉત્તર આપણા પ્રાચીન
ગરુડ - પૂરાણ માંથી મળશે.

ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો
પ્રયત્ન કરીએ...

મ્રુત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે.

પ્રુથ્વી-ચક્રનું જોડાણ છુટવુ:

અંદાજે મ્રુત્યુના ૪ થી ૫ કલાક પૂર્વે , પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે.

આ લક્ષણો એમ સૂચવે છે કે
પ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે, તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.

મ્રુત્યુના થોડા સમય પહેલાં પગનાં તળીયા  ઠંડા પડી જાય છે.

જ્યારે મ્રુત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.

જીવાદોરી ( Astral Cord ):

જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.
મ્રુત્યુ નો સમય થતાં,
યમદૂતના માર્ગદ...