Pages

Wednesday 25 July 2018

પરિવર્તન જુઓ


📺🕰પરિવર્તન જુઓ🖥⏲

૧. પહેલા લગ્ન માં ઘર ની સ્ત્રીઓ જમવાનું બનાવતી હતી અને નાચવા વારીઓ બહાર થી આવતી હતી.હવે જમવાનું બનાવવા વારા બહાર થી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે.

૨. પહેલા ના લોકો ઘરનાં દરવાજે એક માણસ 💂‍♂ને ઊભા રાખતા હતા જેથી કોઈ કુતરો ઘરમાં ઘૂસી ના જાય. આજકાલ ઘરના દરવાજા પર કુતરો 🐶ઉભો રાખે છે કે જેથી માણસ અંદર ઘુસી ના જાય.

૩.. પહેલાં લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજતે (લૈટ્રીન) ઘરની બહાર જતા હતા.અત્યારે ખાવાનું બહાર ખાય છે અને કુદરતી હાજતે (લેટ્રીન) ઘરમાં જાય છે.

૪.. પહેલાં માણસ સાયકલ🚲 ચલાવે તો ગરીબ સમજવા માં આવતો હતો.હવે ગાડીમાં 🚗જીમમાં જાય છે અને સાયકલ ચલાવવા માટે જાય છે.
           ચારેય તરફ મહત્વપુર્ણ બદલાવ છે

  વાહ રે મનુષ્ય તારો સ્વભાવ.....
મુદ્દાને હાથ લગાવે તો સ્નાન કરે છે.. અને મુંગા પશુઓને મારીને ખાય છે...

આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે મિત્રો.
જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે.

વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય...

 વરઘોડામાં વરરાજા👑 સૌથી પાછળ
      અને લોકો આગળ ચાલે🚶‍♂ છે.
 અવશાન માં ઠાઠડી ⚰આગળ
અને લોકો પાછળ ચાલે છે.

એટલે કે લોકો ખુશીમાં😁 આગળ
અને દુઃખ😪 માં પાછડ હોય છે.

અજબ તારી તારી દુનિયા
ગજબ તારો ખૈલ.
મીણબત્તી સળગાવીને મરેલાં⚰ ને યાદ કરવામાં આવે છે.
અને મીણબત્તી હોલાવિને જન્મદિવસ 🎂ઉજવવામાં આવે છે.
  વાહ રે દુનિયા👏👏
લાઈન નાની છે પરંતુ મતલબ બહું મોટો છે🎤🎤

💎 પાયલ હજારો રૂપિયા માં આવે છે પરંતુ પગમાં પહેરવામાં આવે છે
બિંદી ૧ રૂપિયા માં આવે છે પરંતુ માથા પર લગાવવામાં આવે છે.
એટલાજ માટે કીંમત નૂ  મહત્વ નથી  તેનું કાર્ય મહત્વ નું છે.
➖➖➖➖➖➖➖
એક પુસ્તકાલય 📚માં ગીતા અને કુરાન એક બીજા થી નથી ઝગડતા
        અને
જે એમના માટે ઝગડો કરે છે તે કોઈ દિવસ વાંચતાં જ નથી.📓📔
➖➖➖➖➖➖➖
નિમડાની જેમ કડવું સીખામણ આપવાવાળો સાચો મિત્ર હોય છે,
મિઠી વાત કરનારા મતલબની હોય છે.

સાચાં રસ્તા પર કોઈ માણસ નથી જતું.ખોટા રસ્તા પર બધા ચાલે છે,🚶‍♂🚶‍♀

🥛🥛🥛દુધ વેચવા વારાને ઘર ઘર,ગલી ગલી,ખુણે ખુણે, જવું પડે છે. અને વારંવાર પુછે છે પાણી તો નથી નાખ્યું ને.
🥃🥃🥃🍾🍾પરંતુ દારૂમાં પોતાના હાથે જ પાણી નાખીને પીવે છે

👌ખુબ સુંદર પંક્તિ👌
મનુષ્ય માં સમજણ બસ એટલી જ છે કે તેને ""જાનવર""👹 કહો તો ગુસ્સે થાય છે.
અને"" સિંહ"" 🦁કહો તો ખૂશ થઈ જાય છે.
જ્યારે ""સિંહ"" 🦁પણ એક જાનવરનું જ નામ છે.


સારું લાગે તો શેર કરો👍👍👍



    Read more like this jokes Insall this App from Google Play Store
Get it on Google Play

Tuesday 24 July 2018

अब वो सोचता है इसे खाऊं या देखूं

 एक आदमी की एक फैशन डिजाइनर लड़की से शादी हो गयी। आदमी को खाना कुछ इस तरह से मिलना शुरू हो गया।👇
: अब वो सोचता है  इसे खाऊं या देखूं..... 😂😅🤣


    Read more like this jokes Insall this App from Google Play Store
Get it on Google Play

Saturday 14 July 2018

અષાઢી બીજ

અષાઢી  બીજ

આજે
"અષાઢી  બીજ"
આપને  અને  આપના  પરિવાર  ને  "સુખ,  શાંતિ  સમૃદ્ધિ"  આપનારું  બની  રહે  એવી  આપને  અને  આપના  પરિવાર  ને  મારી  અને  મારા  પરિવારની  હાર્દિક  શુભેચ્છા..... 

સુ પ્રભાત🙏



    Read more like this jokes Insall this App from Google Play Store
Get it on Google Play

Tuesday 10 July 2018

એક ભાઈ એ 5 વાર લગ્ન કર્યા પણ બીજા દિવસે જ પત્ની મરણ પામતી

એક ભાઈ એ 5 વાર લગ્ન કર્યા પણ બીજા દિવસે જ પત્ની મરણ પામતી
એક ભાઈ એ 5 વાર લગ્ન કર્યા પણ બીજા દિવસે જ પત્ની મરણ પામતી
.
.
.હવે છઠ્ઠી વાર લગ્ન કરવા થા પણ કોઈ છોકરી આપવા તૈયાર ન હતુ
.😛😛😛😛.
.
.
.
.
.પછી એક છોકરી એવી મળી કે તેના પણ 5 લગ્ન થઈ ચુકયા થા પાંચેય વાર એનો પતિ મરણ પામેલ હતો
.
.
.
.
.
.
😛😛😜😛😜😛
હવે આ બન્ને ના લગ્ન થયા આખુ ગામ એ જોવા તરસતુ થુ હવે શુ થાશે?  કોણ મરશે
.
.
.
.
.
.
.😛😜😛😜😛
બીજા દિવસે સવારે લોકો ઘરની બહાર રાહ જોઈ રહ્યા તા દરવાજો ખખડાવી રહ્યા તા
.
.
.
.
.હવે શુ થયુ હશે?
.
.
.
.

.
.
.
.
.
આગળ ની કહાની સાંભળવી હોય તો પેલા મારા મા 399 નુ recharge કરાવો.
.😛😜😛😜😛


    Read more like this jokes Insall this App from Google Play Store
Get it on Google Play