Pages

Monday 23 September 2019

Memo-Gujarati movie producers release new movies on new Driving Rules

Gujarati movie producers release new movies on new Driving Rules 

Mema Bharava ma mandu nathi lagtu

Memo fatyo tara name no

Mema BHarjo re Raj

Helmet ne sathvare

Helmet dand didha re lol

Prit piyu ne PUC

Helmet pehravo Sayba

Saybo Lakh no Memo SavaLakhno

Halo Memo BHrava


Wednesday 21 August 2019

સાતમ આઠમ તો અમારી હતી,


Fact of 90s....
😃😃😃😃😃

સાતમ આઠમ તો અમારી હતી,
એય ને બીજ ત્રીજ થી જ લોટ ના મોટા મોટા દેણા મુકાઈ જાય,

આજુબાજુ વાળા ના વેલણ, પાટલા, ઉધાર માં લેવાઈ જાય,

એમાંય પાછું ગાંઠિયા નું પિત્તળ વાળો સંચો તો ગામ માં કોક પૈસાદાર ના ઘરે જ હોય, એનું પહેલા થી બુકિંગ કરાવ્યું હોય,

નાના નાના ટાબરિયા નું કામ તો  બસ એની માં ( એ સમયે મમ્મી નો તી.) કે બહેન કે ભાભી જે વણી વણી ને આપે એ ખાટલા પર સાળી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું,

વરસાદ હોય તો ચૂલા માટે સૂકું બળતણ ક્યાંક જૂના ઓરડા માં રાખી દેવું,

આઠમ ના મેળા માં ઘરે થી નિકડયે એ પેલા જ ઘરે થી  માં કે બાપુજી એ જ નક્કી કરી દીધું એ કે તારે આ લેવાનું છે,..😄😄

ગમે એટલો વરસાદ હોય તોય બરફ નો ગોલો ક આઇસ ક્રીમ તો ખાવાની જ...🍧🍧🍧

લાકડા નો ખટારો મળે એટલે તો જાણે શું ય મળી ગયું...🚚🚚

અને એ વહેમ તો હજુ ગયો જ નથી કે મેળા માં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે...😃😃😃

જેવું પણ હતું, પણ

આજની 1000 રૂપિયા વાળી કાજુ કતરી મા એ મીઠાસ નથી જે એ સમય ની લાડવા માં હતી,

આજના મેથી ના  કે ચાટ મસાલા વાળા ખાખરા માં એ મજા નથી જે એ સમય ની ખારી મીઠી પૂળી માં હતી,...

આજના મોટા મોટા અને અવનવા ચકડોળ માં એ મજા નથી જે એ સમય માં નાના એવા ચકડોળ માં હતી,..

આજ કાલ ના ટાબરિયા શું જાણે સાહેબ,
ત્યારે પૈસા ના હતા પણ મજા ખૂબ હતી,
આજ પૈસા ખૂબ છે પણ મજા જ નથી..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Thursday 25 July 2019

2019 ઓગસ્ટ- ગુજરાતમાં તહેવારો (August-2019 holidays and celebrations)

August-2019 holidays and celebrations
august
1 Aug: હરિયાળી અમાવાસ્યા 
5 Aug: નાગ પાંચમ 
12 Aug: બકરી ઈદ (ઈદ ઉલ અદહા) 
15 Aug: રક્ષાબંધન, પૂનમ, શ્રાવણી પૂનમ, સ્વાતંત્ર્ય દિન 
21 Aug: રાંધણ છઠ
24 Aug: જન્માષ્ટમી
25 Aug: નંદ ઉત્સવ