Pages

Thursday 11 February 2021

Amazing mobile Back cover

Amazing mobile back cover with art

Snacks store

Cocacola drink machin

Machine art


Camera


Machine




Baloon House


Book stall


કોરોના કોરોના રમતાતા😷



 આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....🤷‍♂

કોરોના કોરોના રમતાતા😷

ડરી ડરી ને ફરતાતા🤦🏼‍♂️

બીતા બીતા જીવતાતા🤭

ઘરમાં ને ઘરમાં રેહેતાતા🏠

ભુકંપમાં  બહાર ભાગતાતા🚶🏼‍♂️

આચકા આવેને બીતાતા🧏🏻

જે મળે એ ખાતાતા🍲

દૂધ ને શાક જ લાવતાતા🥒🍆🍼🥛

પોલીસ જોઈ ભાગતાતા🏃‍♂️

દવાખાનાથી બીતાતા🏥

માસ્ક પેરી ફરતાતા😷

વારંવાર  હાથ ધોતાતા🙌🏻

છીંક ખાતા  બીતાતા😩

સામાજિક અંતર રાખતાતા🧍‍♀️🧍

રોજ રામાયણ જોતાતા📺

ટીવી મોબાઈલ જોતાતા🖥️📱

સંગીત  ઘરમાં ગાતાતા🎤🎻

ગંજીપત્તા રોજ રમતાતા 🎲

પૂરું નેટ વાપરતાતા📱

વજન ખૂબ વધારતા💪🏻🧔🏻

રોજ ઉકાળા પિતાતા🥃

રોજ નવું-નવું  ખાતાતા🥭🍋🍔🍝

ચીન ને ગાળો દેતાતા😛🧟‍♀️

આમ દાડા કઢતાતા🙋‍♂️

આને લોકડાઉન કેતાતા. 🔐

🙏🏻🙏🏻 #🤣 હસો અને હસાવો 🙏🙏🌹💕😉

આખું અઠવાડીયુ મોજમાં ગયું


 

લગ્ન ના પચીસ વર્ષ વટાવી ચુકેલા પતિ પત્ની લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. 


અતિ ભાવાવેશમા આવી પતિએ સ્કુટર તનીષ્કના શોરુમ માં વાળી લીધુ!! 


શોરુમ જોઇ ને જ પત્ની ધન્ય ધન્ય થઇ ગઇ!


બંને અંદર સેલ્સમેન પાસે ગયા.


"હલ્લો અમારે સારા વાળી રીંગ જોવી છે!"


"જી સાહેબ જરુર, જુઓ આ પ્યોર ગોલ્ડ ની, રેન્જ લગભગ પચીસ થી ત્રીસ હજાર માં રહેશે."


" ના,ના અમારે સસ્તી રેન્જ મા નથી જવુ" પતિએ કહ્યુ!


સેલ્સમેન ઉત્સાહમાં આવી ગયો.


"બીલ્કુલ સાહેબ, મેડમ ને સસ્તી રેન્જ શોભશે પણ નહી.આ જુઓ,હીરા જડીત પ્લેટીનમ રીંગ,દશ વર્ષે પણ પાછી આપશો પૈસા પરત મળશે."


"ઓકે, ડાર્લીગ આ ચાર લાખ વાળી રીંગ તને ગમે છે? મારી પસંદની તું આજે ના ન પાડતી!"


પત્ની ના ગળે ડુમો બાજી ગયો.


ખાલી ડોક હલાવી પોતાની સંમતી જણાવી દીધી!!


"હા,તો મી. સેલ્સમેન, આ રીંગ ફાઇનલ,પેક કરી આપો, ચેક ક્યા નામનો લખુ?"


"સાહેબ જો ચેક પેમેન્ટ કરતા હો તો, ડીલીવરી આવતા શનીવારે અઠવાડીયા પછી ચેક કલીયર થયે આપવામા આવે છે."


"ઓકે, નો પ઼ોબ્લેમ!

જાનુ આવતા શનીવારે ઓફીસેથી આવતા હું આ લેતો આવીશ. થેન્કસ .આ લો ચેક!"


અઠવાડીયા પછી તનીષ્કના કાઉન્ટર પર...... 


સેલ્સમેન : "સાહેબ આપના એકાઉન્ટમા બેલેન્સ નથી અને આપે ચેક આપી દિધો? એકસો સીતેર રુપીયા બાઉન્સ ચાર્જ આપે આપવાનો રહેશે!"


"કંઇ વાંધો નહી,લે એકસો સીત્તેર રુપીયા!,,

એની માને આખું  અઠવાડીયુ મોજમાં ગયું."

😀😀🤣