Pages

Friday, 24 February 2017

પત્ની પિયર ગઈ


પત્ની પિયર ગઈ

શરત લાગી હતી કે ખુશી ને ત્રણ શબ્દોમાં લખવાની.

બધા પુસ્તકો માં ગોતવા માંડ્યા !!
ને,
મેં લખી નાખ્યું.......!!!
*" પત્ની પિયર ગઈ " !!!!!*

ખરેખર મને આયોજકો સ્ટેજ પર લઇ જઈ ને સન્માન કર્યું અને ઘર સુધી મૂકી ગયા.... 



એક ગરોળીની હરાજી Whatsapp Today - એક ગરોળીની હરાજી  લગ્નની પહેલી રાત્રે   આપણે એક કામવાળી રાખી લઇએ...  

No comments:

Post a Comment