લંડન વાળા માતાજી ની માનતા પુરી કરવા જવું છે.
સારું છે ભારત ની બહાર કોઈ મોટા દેવી દેવતા ના મંદિર નથી .....
નહીં તો આપણી બાયડીઓ :
લંડન વાળા માતાજી ની માનતા પુરી કરવા જવું છે.
પેરિસ વાળા બાપા ની માનતા પુરી કરવા જવું છે.
વાઈટ હાઉસ માં સુરાપુરા બાપા ને પગે લાગવા જવું છે.
દુબઇ માં દાઉદ બાપા ની સપ્તાહ માં જવું છે.
આમ કહી કહી ને આપણી પથારી ફેરવી નાખત.
કેટલા વિધા જમીન વેચવી પડે ?
|
ગુજરાતની છોકરીયુમા ચિંતાનું મોજું
|
ધીરુબાપાનો ભંડારો જીઓ વેલકમ સ્કીમ પુરી થવાની અણી ઉપર છે
|

કેટલા વિધા જમીન વેચવી પડે ?
ગુજરાતની છોકરીયુમા ચિંતાનું મોજું
ધીરુબાપાનો ભંડારો જીઓ વેલકમ સ્કીમ પુરી થવાની અણી ઉપર છે
No comments: