Pages

Tuesday 30 May 2017

Dairy milk


Dairy milk


खतरनाक जोक्स
एक छोटी प्यारी बच्ची दुकानदार से बौली -
.
.
जब मै बडी हो जाउंगी तो आप अपने
बेटे की शादी मुझसे
करेंगे ?
.
Dairy milk
दुकानदार मुस्कुराते
हुए बोला-
हाँ जरूर करूँगा.....!!! 😃 😃
.
.
बच्ची बोली
.
तो अपनी होने वाली बहू को डेरी मिल्क दो

Monday 29 May 2017

Ahmedabad traffic



Ahmedabad traffic-bhallaladeva rath
અમદાવાદ નો ટ્રાફીક જોઈ ને ક્યારેક ક્યારેક મન થાય સાલું આ કાર ના બદલે ભલ્લાલદેવ નો રથ🚡 લેવા જેવો ખરો.....!!!

જય માહેસમતી 😂😂😂😂😜😜😜😜

Ahmedabad traffic-bhallaladeva rath

Vacation special

Vacation special



एक आदमी की घरवाली मायके गई तब वो ऑफिस में था। जब वो घर पहुँचा तो उसको ये नोट टीवी पर चिपका मिला ।
👇🏼

.
.
.
.
.
माँ के घर जा रही हूँ बच्चों को ले के। नीचे की बातों पर ध्यान से अमल करना।
. . 

1 - दोस्तों को घर बुला के कबाडखाना मत बना देना। पिछली बार large Pizza के 4 बिल मिले थे सोफे के नीचे ... 

2 - चश्मा आईने के पास रखना। पिछली बार फ्रीज में मिला था ।

3 - काम वाली बाई की पगार दे चुकी हूँ ।
फोकट में प्यार जताने की कोई ज़रूरत नहीं ।

4 - तड़के उठकर पड़ोसियों को  जगा के पेपर आया के नहीं यह पूछने की जरूरत नही।
हमारा पेपरवाला उनसे अलग हैं ।.. 
और दूधवाला और लाॅन्ड्रीवाला भी।

5 - तुम्हारी अंडरवियरें अलमारी के नीचे के खानो में हैं और बच्चों की ऊपर के खाने में रखी होती है । पिछले बार की तरह बच्चों की पहन की मत चले जाना।....

6 - तुम्हारी सारी रिपोर्ट नाॅर्मल हैं ।
बार-बार उस लेडी डाॅक्टर के पास जाने की जरूरत नहीं ।

7 - मेरी बहन और भाभी का बर्थ डे पिछले महीने ही हो गया हैं । रात को फोन करके उनको विश करने की कोई जरूरत नहीं ।

8 - वाय-फाय का पासवर्ड बदल दिया हैं । जल्दी से सो जाना।.... 

9 -  ज्यादा खुश होने और चहकने की जरूरत नहीं है... 
क्योंकि मिसेस खन्ना, मिसेस अरोड़ा, मिसेस गुप्ता, मिसेस शर्मा, मिसेस वर्मा, सभी बाहर जाने वाली हैं ।

10-. शक्कर, पत्ती, काॅफी मांगने के बहाने उस कलमुंही प्रिया के घर पे बार-बार जाने की जरूरत नहीं। मैंने  सारी चीजें ला के रख दी है। 

और सबसे जरूरी बात .....

11 - ओवर स्मार्ट बनने की कोशिश मत करना । मैं किसी भी वक्त वापस आ सकती हूँ ।..👱🏻‍♀

.
.
.
Happy vacation
😆😆😆😆😆

Saturday 27 May 2017

Girl updates status on Facebook

Girl updates status on Facebook

Girl updates status on Facebook :
" Feeling Sad "

507 comments under this status...


Boy updates status : " Feeling like committing suicide...!"

10 likes under this status and one comment
Comment: "Dude, who is gonna use your bike after you die...!"

Still Girls say : "NO ONE CARES FOR US."

Is this not a clear contradiction?

Friday 26 May 2017

English is just a language not a success


English is just a language not a success

મોરારી બાપુ એ બહુ સરસ વાત કરી છે..

"ઇંગ્લીશ ઇઝ ઓન્લી અ  લેંગ્વેઝ નોટ અ એની સક્સેસ"
English is just a language not a success

અંગ્રેજી આપડી કામ ની ભાષા છે માટે એને કામવાળી બનાવાય.. ઘરવાળી નહીં...🙏🏻


હા હુ ગુજરાતી છુ

Thursday 25 May 2017

Husband and Wife


Husband and Wife

એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે
લોકો કહે છે કે , એકલા આવ્યા અને એકલા જવાનું !!!!!!!!!!! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !!!!!!
આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા આવ્યા એકલા જવાનું એ ખરું, પરંતુ એકલા જીવવાનું શક્ય છે ???

જીવનસાથી વિના જીવન પસાર કરવું કેટલું મુશ્કેલ છે.??????
જનાર વ્યક્તિ આમ તો કશું લઇ જતી નથી અને છતાં આપણુ સર્વસ્વ લઇ જાય છે.

જીવનસાથીની કદર કરતાં શીખો.
તેની અવગણના કે અવહેલના કદી ના કરશો.
જીવન સાથી માંથી '" જીવ '' નીકળી જાય પછી કેવળ ''ન સાથી '' રહી જાય છે. પછી કશામાં જીવ લાગતો નથી .
ઘરમાં બેઠા હોઈએ ત્યારે
ઘડીકમાં તેના અવાજનો રણકો કાનમાં સંભળાય છે , યાદોનો ગડગડાટ દિલમાં ગુંજી ઉઠે છે ,
ખાલી મકાનમાં પડઘા પડતા હોય તેમ ~ તેના પડઘા મનમાં પડે છે.
પણ આ બધું થોડી જ વારમાં ભ્રમ સાબિત થાય છે.
ખાવાના મેજ ઉપર તેની ભાવતી વાનગી જોઇને આંખની પાંપણ આપોઆપ ભીની થઇ જાય છે .
બહાર નીકળતા એની એ જ દુનિયા અને એના એ જ લોકો અજાણ્યા લાગવા માંડે છે.
જીવન સાથી સાથે વિતાવેલ સમય અને સ્મરણોનું ગૂંચળું ગળામાં ડૂમો બની જાય છે.
આંખના આંસુ પણ થિજી જાય છે.
માટે કહું છું કે આજથી અને અત્યારથી જ તમારા જીવન સાથીની કદર કરતા શીખો.
 ક્યારેય વિચાર કર્યો છે કે જીવન સાથી વિદાય લે તો શું દશા થાય???
વિચાર ન કર્યો હોય તો આજે જ કરજો અને આજથી તમારી પ્રિય વ્યક્તિને અસીમ પ્રેમ કરવાનું શરુ કરી દેજો.
 અને સ્નેહવર્ષાથી નવડાવી દેજો.
અને સામે તમારી પ્રિય વ્યક્તિના પ્રેમને ઝીલવા અને તેનું સન્માન કરવા તત્પર રહેજો .
તમારી પ્રિય વ્યક્તિને દિલથી જણાવો કે તું છે તો આ બધું છે.
કારણ કે તું છે તો હું છું. તું ન હોય તો હું સાવ એકાકી.
તારા વગર આખું જગ સૂનું .
જે આજે પ્રેમ નથી કરી શકતો તે પાછળથી પસ્તાય છે.
ચાલી ગયેલી આજ ક્યારેય પાછી નથી આવતી , અને ચાલી ગયેલી વ્યક્તિ પણ !.
મિત્રો આજે જ આ પોસ્ટ શેર કરો અને પ્રેમ કરો છો તે માટેની એક લાયક આવશ્ય કરશો..

Wednesday 24 May 2017

Amrendra Baahubali, yani main


Amrendra Baahubali, yani main
Akshay Kumar created the Group..

Katrina- Hiiiiiii...

Priyanka - Bol cameli😠..

Kareena - hahaha😂😂😂

Sahid - Hey bebo...

Kareena Left..
Saif Left..

Priyanka - Sahid.. Tum Kareena k chamche ho..

Sahid Left..

SRK - Muje jungali billi bahut pasand hai..

Salman - Toh jungle me ja na.. 😆

Aamir - Aur Mannat mere naam kr dena..😜

SRK - Chup be bhikhari..

Anushka - Koi London chalega mere sath???

Akshay added 9991****00..

Anushka - Yeh kaun hai??? 

 Salman - Virat Kohli.. 😆

Anushka Left..

SRK - I'm second richest actor in the world.. 

Salman - Tiger zinda he bete..

Aamir - Ho jaye dangal..??

Deepika - Akki.. Yeh 3 fir se shuru ho gaye.. Kuchh karo.. 

Akshay added 9975*****8

SRK - Yeh kaun hai Akki?? 

Akshay - Bhai apna introduction de jara.. 

9975*****8 ( Prabhas) - Amrendra Baahubali, yani main........

Srk Left 
Salman Left
Aamir Left 

😂😂😂😂😂

Who is man? word's of Kajal Oza Vaidya

Who is man? word's of  Kajal Oza Vaidya



પુરુષ એટલે શું? - Kajal Oza Vaidya

પુરુષો વિશે
પુરુષો દ્વારા ઘણું લખાયુ છે.
પણ
જ્યારે એક સ્ત્રી
પુરુષ વિશે લખે
ત્યારે તે
વાસ્તવિકતાની વધુ નજીક હોય છે.

પુરુષ એટલે શું ?

પુરુષ એટલે
પત્થરમાં પાંગરેલી કૂંપળ.

પુરુષ એટલે
વજ્ર જેવી છાતી પાછળ
ધબકતું કોમળ હૈયુ.

પુરુષ એટલે
ટહુકાને ઝંખતુ વૃક્ષ.

પુરુષ એટલે
તલવારની મૂઠ પર કોતરેલું ફુલ.

પુરુષ એટલે
રફટફ બાઇકમાં ઝૂલતું
હાર્ટશેપનું કીચેઇન.

પુરુષ એટલે
બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું.

પુરુષ એ નથી
જે ફિલ્મો
કે ટી.વી.માં જોવા મળે છે

પુરુષ એ છે
જે રોજબરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે.

પુરુષ એમ કહે કે
'આજે મૂડ નથી,
મગજ ઠેકાણે નથી'
પણ
એમ ના કહે
કે
'આજે મન ઉદાસ છે.'

સ્ત્રી સાથે
ઘણી વાતો શેર કરી શકતો પુરુષ
પોતાના દર્દ શેર નથી કરી શકતો.

સ્ત્રી
પુરુષનાં ખભા પર માથું ઢાળી રડે છે.
જ્યારે પુરુષ
સ્ત્રીનાં ખોળામાં માથુ છૂપાવી રડે છે.

જેમ દુનિયાભર ની સ્ત્રીઓને
પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે
એ જ વખતે
એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પુરુષોને પણ થતો હોય છે.

હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે
ત્યારે
પુરુષનો દિવસ સુધરી જાય છે.

જીતવા માટે જ જન્મેલો પુરુષ
પ્રેમ પાસે હારી જાય છે
અને જ્યારે એ જ પ્રેમ
એને છોડી જાય
ત્યારે
તે મૂળ સોતો ઉખડી જાય છે.

સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે
પણ...
બેવફાઇથી ત્યજાયેલો પુરુષ કચકચાવીને દુશ્મની નિભાવે છે.

ધંધામા
કરોડોની નુકશાની ખમી જાતો પુરુષ
ભાગીદારનો દગો ખમી નથી શકતો.

સમર્પણ એ સ્ત્રીનો
અને
સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે
પણ
પુરુષ જેને સમર્પિત થાય
એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.

પરણવું અને પ્રેમ કરવો
એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે,
પુરુષ માટે નહી.

એક જ પથારીમાં
અડોઅડ સૂતા બે શરિરો વચ્ચેની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે
પણ ફરિયાદ કરતો નથી.

પુરુષને સમાધાન ગમે છે,
પણ
જો એ સામે પક્ષેથી થતુ હોય તો.

ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.

સ્ત્રીનું રુદન
ફેસબૂકની દિવાલને ભિંજવતું હોય છે
પણ પુરુષનું રુદન
એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી..!

કહેવાય છે કે
'સ્ત્રીને ચાહતા રહો સમજવાની જરુર નથી'
હું કહુ છુ
પુરુષને બસ.. સમજી લો..
આપોઆપ ચાહવા લાગશો.

Tuesday 23 May 2017

Rooh afza

😜😁🤣😂
गोलू की माँ गोलू से -- बेटा गर्मी के दिनों में पक्षियों के लिए छत्त पर पानी रखने से *सुंदर,सुशील घरवाली* मिलती है
.
.
 .
.
.
.
गोलू छत्त पर *रूह हफ़ज़ा* बना के रख आया 😆😆😄😄🤣🤣
देखिये परिणाम👇🏻

Monday 22 May 2017

Morning walk with wife

Morning walk with wife

પતી...   "એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!"


પત્ની...."કેમ? હું તમને જાડી લાગુ છું?'


પતી... " અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય"


પત્ની.... " તમને હું માંદિ લાગુ છું??"


પતી... " તારે ન આવવું હો તો પડી રહે!!


પત્ની.... "એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!"


પતી... "રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!


પત્ની.... "  હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!


પતી... " જો મેં એવું નથી કહ્યું!!"


પત્ની.... " એટલે હું ખોટું બોલું છું એમ ને?"


પતી... " મગજની નસ ખેચવાની રેવા દેને!!'


પત્ની.... " મને કચકચણી કહો છો?


પતી... "એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!"


પત્ની.... 'જોયું? તમારી  જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!


પતી... " હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!"


પત્ની.... " મને ખબર જ હતી, તમારે  એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!"


પતી... " રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!"


પત્ની.... " જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"


આને કેમ પોગવું 😳🤔😝😂🙆‍♂

Saturday 20 May 2017

Suryavansam back on Set Max

Suryavansam back on Set Max
आईपीएल के सिर्फ तीन मैच बचने पर श्री हिरा ठाकुर 
set max 
की और रवाना।

Handed the sword of Bahubali


Handed the sword of Bahubali

આજે મે ઘરે બધાને કઇ દીધુ કે

મારા મોબાઇલ ને હાથ લગાવ્યો તો મતલબસમજો 

બાહુબલી ની તલવાર ને હાથ લગાવ્યો 






.


.


પછી શું થયું વાત ન પૂછો



બાપા એ PVC ની પાઇપે પાઇપે માર્યો

😂😂😂😂😂😂😂

What can you give .. ??


What can you give .. ??
તમે શું આપી શકો..?? 

એક સત્ય ધટના 
રાજકીય કારણોસર જર્મની ના બે ભાગ પડી ગયા અને પુર્વ જર્મની અને પશ્ર્ચિમ જર્મની વચ્ચે એક વિશાળ દિવાલ બનાવી દેવામાં આવી 

એક દિવસ પુર્વ જર્મની ના કેટલાક લોકો એ એક ટ્રક ભરીને કચરો અને ગંદકી દિવાલ ની બીજી તરફ પશ્ર્ચિમ જર્મનીમાં ઠાલવી દીધી. પશ્ર્ચિમ જર્મનીના લોકો પણ આવું કરી શકતા હતા પણ તેમણે એવું ના કર્યું...પણ એમણે એક ફુટ, બ્રેડ, દુધ અને જીવન જરૂરિયાત ની સારી વસ્તુઓ એક ટ્રક ભરીને પુર્વ જર્મની ની દિવાલ ને અડી ને વ્યવસ્થિત ગોઠવી દીધી અને ઉપર એક બોર્ડ મુક્યું લખ્યું *"જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે"*. 

કેટલું સાચું...
"જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે"....
તમારી પાસે શું છે..???
પ્રેમ કે તિરસ્કાર. ?
પોઝીટીવીટી કે નેગેટિવીટી.?
રચનાત્મકતા કે વિધ્વંસતા.?

વિચારી જેવો

તમારી પાસે આપવા માટે શું છે.. ??

Marriage soon

Marriage soon

સવાર - સવાર મા એક જ્યોતીષ ભટકી ગયા .....
હાથ જોઇ ને ઉવાચ :..  😂

તારા નસીબ ખુલી જવાના છે  કરોડપતિ બાપ ની એક ની 

એક દિકરી સાથે લગ્ન થવા નો યોગ છે 
 .
લાવ 500 રૂપીયા દક્ષિણા ....😊

મે કીધુ  દાદા  1000 લઈ લો ......😊
.        
પણ એ કેતા જાવ ...😂

 બે છોકરા ને એની મમ્મી  વેકેશન કરવા ગયા છે એનુ શુ કરવાનૂ ....
😀😀😥😥

Friday 19 May 2017

Love u papa


Love u papa


 દીકરી  એ મને પૂછેલું કે, "મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?
મેં કહ્યું બેટા, "M O T H E R"
પછી એ બોલી, મમ્મા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ?
મેં કહ્યું,  "OTHER".
પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય,
એમ
જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય...!!!"
હું હસી પડી....!!
મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????"
તો એ હસતા હસતા બોલી, "મમ્મા તો તો બધા "અધ્ધર" જ થઇ જાય...!!!"
😊🤗😊
કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું.

પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે.
દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી?
 કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે.
એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! 
પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.

પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથેજ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે. પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતો માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.

સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ.... પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા.
પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ...પોંખીએ...!! થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે...સાચ્ચે..!! :):)
Love u papa
love you papa <3

Thursday 18 May 2017

College life

College life



કૉલેજ લાઈફ શબ્દ સાંભળતા જ એક સ્મિત આવી જાય મોઢા પર,😁 અને જો આંખ માં પાણી આવે 😢 તો સમજી લેવું કે આ નોટે તો બવ ગુલ્લી મારી તી. 😜

લગભગ 3 વર્ષ પહેલા બધા એક સ્થળ પર પહોંચવા ભેગા થયા તા,👥 અને જયારે પહોંચી ગયા ત્યારે ખબર પડી કે એ સ્થળ કરતા તો એનો રસ્તો મજાનો હતો.🙌 જેને થોડાક સમય પહેલા ઓળખતા પણ નતા એ આજે આપણા જીવન ના એક અમૂલ્ય સભ્ય બની ગયા. 😊 

પહેલા દિવસ ની એ ગભરાહટ 😖 કે કોણ કેવું હશે? કોઈ ઓળખીતું હશે કે નઈ? કોણ જાણે કોણ કેવું હશે? અને જોત જોતામાં જ બધા મિત્રો બની ગયા.🙋
મસ્તી, ધમાલ,🎊 નાની નાની વાત પાર પાર્ટી માંગવાની,👏 ભેગા થઇ ને એક ની ખેંચવાની,👑 ક્લાસ બંક મારવાના, ચાલુ ક્લાસ એ કોમેન્ટ પાસ કરવાની,📖 એક બેન્ચ પર 5-5 લોકો એ બેસવાનું, એક ટિફિન માં થી 5-7 લોકો એ નાસ્તો કરવાનો,📤 નાસ્તો મંગાયા પછી પૈસા કોણ આપશે એની મગજમારી કરવાની, 

એક નોટ તો એવી હોય જ જે હોય તો એની મજાક જ બને,🐓 પણ એ ના હોય તો કોઈને ના ગમે,તો કોઈ એવું હોય કે જેને 10 વાગ્યે મળવું હોય તો 9 વાગ્યા નો ટાઈમ આપવો પડે, પણ જયારે કોઈ એક ને પ્રોબલેમ થાય ત્યારે બધા કહે "તું ચિંતા ના કર અમે બેઠા છીએ."😊 

એસાઇન્મેન્ટ ની આગલી રાત જાગવાનું,🕑 એક બીજા ને ફોન કરવાના,📱 એક બીજા ને એસાઇન્મેન્ટ ના ફોટા મોકલવાના,📲 અને જયારે એસાઇન્મેન્ટ ચેક થાય ત્યારે આખા ક્લાસ નું એસાઇન્મેન્ટ સરખું જ નીકળે,📝 પ્રોજેક્ટ ની મગજમારી,આખી રાત જાગી ને પ્રેઝનટેશન બનાવવાની,🕐  પ્રેઝનટેશન પહેલા ની ચિંતા, અને પ્રેઝનટેશન પછી ની પાર્ટી, પરીક્ષા ની આગલી રાતે જાગવાનું,🕒 IMP મંગાવાના,📝 રાતે એક બીજા ને ફોન કરી ને હેરાન કરવાના. પછી જે પરીક્ષા આપી ને છેલ્લું બહાર નીકળે એની પાસે થી પાર્ટી માંગવાની, અને એવા બવ બધા કિસ્સા જે યાદો ના કબાટ માં સાચવી ને મૂકી દેવાના.📦 

કોઈ ને પોતાના લાઈફ ટાઈમ મિત્રો મળે તો કોઈને લાઈફ પાર્ટનર,😘 જોત જોતા માં આ 3 વર્ષ  પસાર થઇ ગયા કઈ ખબર જ ના પડી,😞 અને હવે બધ્ધા પોત પોતાના જીવન માં પાછા જતા રહેશે,😓 એ કોલેજ ના મિત્રો બસ ખાલી ફોન ના કોન્ટેક્ટ બની ને રહી જશે,😭 અને હશે તો બસ થોડીક યાદો કે જે મોઢા પર સ્મિત લાવી દેશે.😋 

એ કોલેજ નો આભાર જેને મને આવા મિત્રો આપ્યા,🙏
એ મિત્રો નો આભાર જે મારા જીવન માં આટલી મીઠી યાદો ભરીy,🙆 
એ યાદો નો આભાર જેને મારા જીવન ને યાદગાર બનાવી દીધૂ... 😘😘.....

Husbund like salman khan


Husbund like salman khan
ગામમા પુર આવ્યુ. કલેકટર બધાની ઘરે તપાસ કરવા ગયા.
રીનાને ઘરે ગયા 

કલેકટર - તમારે શુ નુકશાન થયુ ?
રીના - મારા પતી ખોવાય ગયા 
કલેકટર - દેખાવે કેવા હતા
રીના - સલમાન ખાન જેવા
પડોસણ - કાઇ નહી ટાલીયો , બાડીયોને કાળીયો હતો
રીના - વાંદરીની સલમાન ખાન જેવો ગોતીયાવે તો તારા બાપનુ શુ જાય

Wednesday 17 May 2017

If Girls are pilot

If Girls are pilot


If Girls are pilot ✈

Girl : Hello control tower, this is fli ght 365 we have a problem.
Control Tower : Kya problm hai boliye

Girl : Kuch Nai
Control Tower : Please bataiye problem

Girl : Nai rehne dijiye
Control Tower : Please bataiyye

Girl : Nothing im fine, aap nai samaj sakte.
Control Tower : Arre boliye kya problm hai

Girl : Bye block kardo mujhe.
Control Tower : Arre diwaani 200 Passengers hai uss plane me.
😂😂😂

Not over yet...

Girl : Haa meri toh koi parwa hi nai. Unn 200 ki hai parwa bas. Mujhe nai krni baat...
😂😂

Jio pani puri

Jio pani puri
આ ભઈલા એ તો મુકા ને પણ પાછળ મુકીઓ..!!

100 માં *અનલિમિટેડ પાણી પુરી..
1000 ૱ માં *આખો મહિનો અનલિમિટેડ*..!!

Tuesday 16 May 2017

Chanakya's Advice To Married Couples


Chanakya's Advice To Married Couples


Chanakya's Advice To Married Couples

For Wives:
      " If you want to be Happy with your husband, Love him Less & Understand him more ! "

For Husbands:
       " If you want to be Happy with your wife, Love her More & NEVER try to Understand her ! "

Monday 15 May 2017

forgot to wish birthday


forgot to wish birthday
अचानक रात को 2 बजे पत्नी ने पति को नींद से जगाया

पत्नी : ☺ " फिल्म  त्रिदेव में कौन-कौन सी हीरोइन थी " ??

पति : 😊 " माधुरी दीक्षित , संगीता बिजलानी और सोनम " !!

पत्नी : 😊 " फिल्म दिल वाले दुल्हनिया ले जायेंगे में काजोल का क्या नाम था " ??

पति : 😀 " सिमरन " !!

पत्नी : 😃 " सामने वाले फ्लैट में आई  रीना  को सोसाइटी में आए कितना टाइम हुआ है " ??

पति : 😍 " दो महीने "

पत्नी :- वो पड़ोस वाली लाइन में नई medam आई हे उन्होंने 3 दिन पहले कौन सी साड़ी पहनी थी ??

पति :- Pink 💃🏻

....…..........

पति :- " लेकिन तुम ये सब क्यूँ पूछ रही हो " ??


पत्नी : 😡 " आज मेरा बर्थडे था "

" सन्नाटा " !!!!!😳!!!!!!!!!🤔!!!!!!!!!!!

Good day


Good day


If you had *Rs.86,400*  in your account and someone stole Rs.10 from you, would you be *upset* and throw the remaining amount *Rs. 86390* away at the person who took your Rs.10?

_*No..*_ 

_You would *move* on and *live*. Right?_ 

_The same way we have  *86,400 seconds* each day. Don't let *someone's negative 10 seconds* ruin the remaining *86,390 seconds* of *your day.*_

Stay positive 👍😊💐

have a Good Day....

Saturday 13 May 2017

Man all ways happy


Man all ways happy
પુરુષ સદા સુખી, તેના સાત કારણો લખી રાખો :---

1) જીંદગી આખી એક અટક ( સરનેમ )

2) ફોન પર વાત 30 સેકંડ

3) પાંચ દિવસની ટૂર, એક જીન્સ કાફી

4) આમંત્રણ નહીં, તોય દોસ્તી પાકી હોય.

5) જીંદગી આખી એક જ હેરસ્ટાઇલ 

6) ગમે તેવી ખરીદી માટે 25 મિનિટ કાફી. 

7) બીજાના કપડાની અદેખાઈ નહીં. આજનું પહેરેલ શટૅ આવતી કાલની પાર્ટીમાં પણ ચાલે. 

ટુંકમાં .. બટાકા જેવો.. ગમે તે શાકમાં એડજસ્ટ થઈ જાય 👍😇😍😘😍😘😍😝😛🤑🤗🤓😎😎😅😂🤡🤠🤑

Thursday 11 May 2017

Tarak mehata ka ulta chashma characters real life pic


તારક મહેતાના ઊલટા ચશ્મા ની ટીમ ના રીયલ લાઈફ પાર્ટનર ના ફોટા

Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic
Tarak mehata ka ulta chashma characters real life pic

કોઈ ની બૈરી છે કે ...... આવી ?


પત્ની

સવાર સવાર ની મીઠી નિંદર માં સ્વપ્ન માં આવી ને, 
" નયન ને બંદ રાખીને મે જ્યારે તમને જોયા છે "
ગણગણાવી ને જનાર ...

સાડા સાત પછી ઉઠવા થી મોડું થતું હોવાથી ,
પ્રેમ થી કપાળ પાર હાથ ફેરવી ને " એય ઉઠો છો ને !! "
એવું કહી ને  લાડ થી જગાડનારી .......

બ્રશ કરવા સુધી માં બાલ્કની માં ,
ગુજરાત સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ,
રેડી રાખવાવાળી .....

મસ્કો પાવ , ભાવતી બિસકીટ અને ગરમ નાસ્તો ,
ચા ના કપ ની બાજુ માં સજાવી ને રાખવાવાળી .....

પતિ ની ચા ની ચુસ્કી ઓ માં પોતે સ્વાદ લઇ ને ,
એની વાતો માં હસવા વાળી.....

નાહવા પહેલ દરરોજ બાથરૂમ માં ,
ટુવાલ રાખવા નું ના ભૂલવા વાળી ....

નહાઈ ને બહાર આવતા પેલા જ ,
મેચિંગ કપડાં ની જોડી પલંગ પર તૈયાર રાખવા વાળી ....

પતિ તૈયાર થતો હોવાથી ,
એકદમ શાંતિ થી છોકરાવ ને તૈયાર કરાવતી .....

પતિ કામકાજ માટે જેવા ઘર બહાર પગ મૂકે ,
ત્યારે છોકરાવ ને કિસ્સી કરવા મોકલાવાવાળી ....

પછી છોકરાવ ની નજર ચુકાવી પતિ ને ,
ગુડબાય અને ફ્લાયિંગ કિસ્સી કરી ને કામ પર મોકલાવતી ....

૧૨.૩૦ વાગે ફોન કરી ને ,
ટિફિન માં દીધેલી ટેસ્ટી સરપ્રાઈઝ વાનગી ખાવા નું યાદ દેવડાવતી ....

૪.૩૦  વાગે ફોન કરી ને ,
જલ્દી ઘરે આવજો એવી લાડ માં હઠ કરવાવાળી ....

૭ વાગે ઓફિસે થી પાછા આવતા ,
એકદમ સાજ શણગાર સાજી ને ,
બેલ મારતા પેલાજ દ્વાર ઉઘાડીને ,
ચેહરા પર પર અનેરું સ્મિત છલકાવવાળી......

પતિ ફ્રેશ થઇ ને આવે એની પેલા ટેબલે સ્વાદિષ્ટ ભોજન તૈયાર રાખવાવાળી ....

જમ્યાં પછી રોજ એક આંટો મારવા સાથે આવનાર ....

આંટો મારતા મારતા જાણતા અજાણતાં સ્પર્ષતી અને ,
ચુપકે થી હાથ માં હાથ પરોવી દેતી .....

શોપિંગ મોલ માં ચિરફૂલી શોપિંગ કરતી વખતે ,
બજેટ ને પણ ધ્યાન માં રાખનારી ....

ઘરે પાછા આવતાજ ,
"તમે થોડી વાર ટી વી જુવો 
હું છોકરાવ ને હોમવર્ક કરાવી દવ"
એવું કહેવા વાળી ....

અતિશય પ્રેમ થી , જરાપણ ના ખીજાતા કે ગુસ્સેથતા ,
છોકરાવ નું હોમવર્ક કરવા વાળી ....

ક્યારેય પણ કોઈ પણ કટ-કટ ન કરવા વાળી ...

પતિ ને ક્યારે પણ ઊંધો સવાલ ના કરવા વાળી ...


સાસુ-સસરા ને પોતા ના માં બાપ થી પણ વધારે પ્રેમ કરવા વાળી ....


બધાય વહેવારીક કામો પોતેજ સાંભળી લેવા વાળી .......




આવી સર્વગુણ સંપન્ન અને સૌંદર્યવાન સ્ત્રી .......






કોઈ ની બૈરી છે કે ...... આવી ?


હોય તો અભિનંદન ...

બાકી ખોટા સપના જોવાના બંધ કરો .........

Babulal-2

Babulal-2

હાલ Babulal-2 નું લોકો ને એટલું ઘેલું લાગ્યું છે કે....














ઉપર લખેલ બાબુલાલ પણ લોકોને બાહુબલી લાગે છે 



ફરી એક્વાર વાંચો ,
આટલું ગાંડપણ પણ સારું નહી....😜😝

what is love

what is love

By 15 Year Old Girl: 
"Love Is When We Get Caught For Bunking The Classes 'n He Takes The Blame"..

By 18 Year Old Girl:
"Love Is When At Farewell He Hugs Me 'n Tells That We Will Stay In Contact"..

By 21 Year Old Girl:
"Love Is When He Calls Me Every Night 'n Keeps Talking About Useless Things Whole Night Happily"..

By 25 Year Old Girl:
"Love Is When He Proposes Me With A Ring 'n Makes A Fool Of Him Self 'n Says : "You Know I Love You"...

By 35 Year Old Woman:
"Love Is When He Cleans The House Seeing Me Tired"..

By 50 Year Old Woman:
"Love Is When He Is ILL 'n Still Cracks A Joke To Make Me Laugh"..

By 60 Year Old Woman:
"Love Is When He Is Taking His Last Breath 'n Saying "I'm Glad As I Know What Love Is" ...

Wednesday 10 May 2017

ભણેશ્વરી દેવી એ કેરી ના રસ ને વઘાર કરી નાખ્યો


ઓફીસ થી ઘેર તરફ આવતાં જોયું....
મમ્મા આરતી ની થાળી લ્ઇ ને ઉભી છે 😮
સાલું .....ન બર્થ ડે ન પ્રમોશન ...આ આળપંપાળ શેની ...
વાઇફ સોફા પર મ્ઇડાઇ ને બેઠી હતી ...😔
મમ્મી એ તો આરતી ઉતારતા ચાલુ કર્યૂ ...
હું અભણ હતી તો તું ભણેલી વહુ લાવ્યો ...

ને આ ભણેશ્વરી દેવી એ કેરી ના રસ ને વઘાર કરી નાખ્યો ..😛

કરો હજી લવમેરેજ ... 😒
નહીં જોએલુ બધું જોવા મળશે ..😝

Monday 8 May 2017

If you keep peace in a little bit then you will hear the sound of Niagara Falls.



ગાઈડ : તમારા સૌનું નાયગ્રા ધોધમાં સ્વાગત છે.
આ જગતનો સૌથી મોટો ધોધ છે અને અહીં ઉત્પન્ન  થતો અવાજ ૨૦ સુપરસોનિક વિમાન પસાર થાય તો પણ તેમનો અવાજ સંભળાય નહીં . 

ધોધ વિશે સમજાવતા સમજાવતા

ગાઈડ : હવે તમે ગુજરાતી  બૈરાઓ થોડીવાર શાંતિ  રાખો તો તમને નાયગ્રા ધોધનો અવાજ સંભળાશે..😋😜😂👩‍👩‍👧‍👧