Pages

Monday 10 July 2017

My husband is doctor

My husband is doctor

એક બહેન આખલાને રોટલી ખવડાવતી હતી, એક ભાઈને થયુ આ બહેન આખલાને ગાય સમજતા લાગે છે, ભાઈ:આ આખલો છે ગાય નથી,તમે તેને રોટલી ખવડાવો છો પણ તે રોજ ગામમાં બેચાર જણાને શીંગડે ચઢાવે છે, બહેન: મને ખબર છે આખલો છે, ભાઈ મારા પતિ ઓર્થોપેડિક ડોક્ટર છે ,તેમનું દવાખાનું આ આખલાને લીધે જ ચાલે છે!!!!!!

Sunday 9 July 2017

Tav avi gayo

Tav avi gayo

આજકાલના છોકરાઉને તો કેટલા બધા માર્ક્સ આવે છે 

99.4, 99.5, 99.8, 99.9

સાલું આપણને તો આટલો તાવ જ આવતો