whatzapp today is share post of lattest post from whatsapp
Pages
▼
Monday, 10 July 2017
My husband is doctor
એક બહેન આખલાને રોટલી ખવડાવતી હતી,
એક ભાઈને થયુ આ બહેન આખલાને ગાય સમજતા લાગે છે,
ભાઈ:આ આખલો છે ગાય નથી,તમે તેને રોટલી ખવડાવો છો પણ તે રોજ
ગામમાં બેચાર જણાને શીંગડે ચઢાવે છે,
બહેન: મને ખબર છે આખલો છે, ભાઈ મારા પતિ ઓર્થોપેડિક
ડોક્ટર છે ,તેમનું દવાખાનું આ આખલાને લીધે જ ચાલે છે!!!!!!
No comments:
Post a Comment