Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ.

by 09:17
એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..! એની ઉપર લખ્યું હતું .. મહેરબાની કરી વાંચવું......Read More

સાતમ આઠમ તો અમારી હતી,

by 16:58
Fact of 90s.... 😃😃😃😃😃 સાતમ આઠમ તો અમારી હતી, એય ને બીજ ત્રીજ થી જ લોટ ના મોટા મોટા દેણા મુકાઈ જાય, આજુબાજુ વાળા ના વેલણ, પાટલ...Read More
Powered by Blogger.