Pages

Tuesday, 12 April 2016

ભુરાને રાતના બાર વાગે છોકરીનો ફોન આવે છે...

ભુરાને રાતના બાર વાગે છોકરીનો ફોન આવે છે...

ભુરો : હાલો ..કોણ...?

છોકરી : હમ તેરે બીન અબ રહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા...

ભુરો હબાક દઈને ઉભો થઈને : હાલો તમે કોણ બોલો છો...?

છોકરી : તુજસે જુદા ગર હો જાયેંગે તો ખુદસે હી હો જાયેંગે જુદા...

ભુરો ગળગળો થઇ ને : તુ ખરેખર મારી હાયરે લગન કરીશ...?

છોકરી : આ ગીતને તમારી કોલર ટ્યુનમા રાખવા ૮ દબાવો

ભફ .....ખાટલા ના પાયા  તુટી ગ્યા....

No comments:

Post a Comment