Pages

Wednesday, 20 April 2016

પત્ની (બાથરૂમમાંથી) રોમેન્ટિક અંદાજમાં

પત્ની (બાથરૂમમાંથી) રોમેન્ટિક અંદાજમાં : જાનું હું બાથરૂમાં છુ , સાબુ લગાડી દીધો છે તો પ્લીઝ જલ્દી આવીને સરસ રીતે મસળી આપ ને એ પણ તારા સુંદર હાથો વડે !!

પતિ છાપું વાંચતા વાંચતા આ સાંભળતાની સાથે જ ઉત્સાહમાં જંપ મારી ને પોતાની જાતને અરીસામાં જોઇને સીધો જ બાથરૂમમાં અને વાઈફને ને કહ્યું "બંદા હાજીર હૈ " ક્યાં સાબુ મસળવાનો છે જલ્દી બોલ ??

વાઈફ : સાંભળો મેં કપડામાં સાબુ લગાવી દીધો છે ,અને હવે દરેક કપડાને સંભાળીને મસળી નાખો અને પછી સરસ રીતે ધોઈને સુકવી દેજો ! હું રસોઈ બનાવા જાઉં છું !!

બોધ ; પરિસ્થિતિને સમજયા વગર એમાં કુદી પડશો નહિ !!

No comments:

Post a Comment