Pages

Thursday, 28 April 2016

એ પગલી તુ આજે પાછી મને યાદ આવી રહી છે…

એ પગલી તુ આજે પાછી મને યાદ આવી રહી છે…
રહી રહીને મને સતાવી રહી છે…
કહેતી હતી એ મને હસતા રહેજો તમે…
પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને

No comments:

Post a Comment