Pages

Friday, 29 April 2016

જમાઈ અને સસરા ની વાત

જમાઈ અને સસરા ની વાત:

જમાઈ - આ તમારી છોકરી નો બહુ ત્રાસ છે. સોલીડ ખપાવે છે અને કોઈ કારણ વગર લડવા પણ માંડે છે....

સહાનુભુતિ સાથે સસરા કહે :

ભાઈ - તમારી પાસે જે કટ પીસ છે ને, એનો આખો તાકો મારી પાસે છે..... કહેવું છે કંઇ ??

😂😂😂😂😂😂😂😜😜

No comments:

Post a Comment