Pages

Saturday, 30 April 2016

પાણી-પૂરી

પ્રેમી-પંખિડા એક ડિશ માં પાણી-પૂરી ખાતા હતા ...
એક બીજાની આંખો માં આંખ પરોવીને ...
છોકરી : (શરમાઈને) આમ શું જોવે છે ??
.
.
.
.
.
છોકરો : એકાદ-બે મને ય ખાવા દે

No comments:

Post a Comment