Pages

Tuesday, 31 May 2016

સુહાગરાતના દિવસે ગગો બહુ શરમાતો હતો

સુહાગરાતના દિવસે ગગો બહુ શરમાતો હતો,

કે પત્ની સાથે કેવી રીતે વાતની શરૂઆત કરવી... . .

 છેવટે શરમાતાં-શરમાતાં તેણે પૂછ્યું: તમારું નામ શું છે? . .

 પત્ની: કંકોત્રીમાં શું તમારી બહેનપણીનું નામ છપાવ્યું હતું???

No comments:

Post a Comment