Pages

Thursday, 21 July 2016

એક ગરોળીની હરાજી

એક ગરોળીની હરાજી થતી હતી, તો પહેલી બોલી બોલાઈ 1લાખ

બીજી બોલી બોલાઈ 10લાખ

ત્રીજી બોલી બોલાઈ 1કરોડ

એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?
તો કોઈ વ્યકિત એ જવાબ આપ્યો સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી લેડીજ ડરે છે.

પોલીસ ઇન્સપેકટર : to aapda 10 કરોડ
😜😃😃😇

No comments:

Post a Comment