Pages

Friday, 23 December 2016

૨+૨ કેટલા થાય?



ટીચર- ૨+૨ કેટલા થાય?
સ્ટુડન્ટ- ૯.૫0
ટીચર- ડફોળયા ૨+૨ ચાર થાય, સાડા નવ કયાથી થાય.?
સ્ટુડન્ટ- ૨+૨=૪ + વેટ +સર્વિસ ટેક્ષ + હાયર એજ્યુકેશન ટેક્ષ + સ્વચ્છ ભારત ટેક્ષ + ક્રુષી કલ્યાણ ટેક્ષ = ૯.૫૦
#ઈનક્રેડિબલ_ઇન્ડિયા
REALLY HEART TOUCHING 

No comments:

Post a Comment