Pages

Wednesday, 1 February 2017

ચાલોને, આપણા લગ્નની સીડી જોઇએ !


સવારે પતિ ભગવાનને પ્રાર્થના કરતો હતો ''પ્રભુ ! આટલા બધાં દુ:ખો ?

મારી ભૂલ શું ?
એક તો બતાડ ?''

અને પ્રાર્થના ફળી !

સાંજે પત્ની કહે છે :
''ચાલોને, આપણા લગ્નની સીડી જોઇએ !''

No comments:

Post a Comment