Pages
▼
હમ કોં હિન્દી આવડતા હે પણ ફાવતા નહીં હૈ.
હમ કોં હિન્દી આવડતા હે પણ ફાવતા નહીં હૈ.....😂😂😂
જલ્દી દો ને ભૈયા પછી મોડા હોતા હૈ ન તો પછી ઘર મેં મગજમારી હોતા હૈ......😂😜
પવન તો જો.....ઐસા વાતા હૈ કે સાલા સીધા બાઇણા બંધ હો જાતા હૈ...
સીધા આગે જાકે ડાબે વળ જાના.....😜😂
હમારે ગુજરાત મે તો ઇતના મોટા ગણપતિ લાવતે હે કે મુનશી-પાલટી કે વાયર કે થાંભલે ભી હટાવને પડતે હે....😜😂
હમારે ગામ મેં કોઈ વાયડાઈ કરતા હૈ ના તો સબ લોગ ઉસકો ધોકાવાળી કરતે હૈ.....😂😜
ભૈયા પાની પુરી બડી દેના કાણાવાલી નહી દેના ઁઅમારે હાથ પલળતા હૈ...
No comments:
Post a Comment