Pages

Wednesday, 29 March 2017



એગ્ઝામ હોલમા....

રમ્લો : અય, ત્રીજા સવાલનો જવાબ બતાય ને જરા...😋

રમ્લી : નથી ખબર. 😢

રમ્લો : હાલ વાંધો નય, પાંચમાનો બતાય...😎

રમ્લી : નથી આવડતો....!! 😕

રમ્લો : સાતમાનો? 😦

રમ્લી : નહીં....😷

રમ્લો : દસમો, અગિયારમો કે બારમાનો....?? 🙏😕😟

રમ્લી : નાં લ્યા, આમાંથી એકેય નો નહીં આવડતો...😭😭😭

રમ્લો : ભમરારી જો રિઝલ્ટમા તારા ૮૦% આવ્યાં ને તો ક્રાઇમ પેટ્રોલમા તારા મર્ડરનો એપિસોડ આઇ જાશે યાદ રાખજે....!! 😡😠

No comments:

Post a Comment