Pages

Monday, 17 April 2017

સાદી કે વધારેલી


એક માણસ દરીયા માં ડુબતો હતો તેને ભગવાન ને 
પ્રાથના કરી હે ભગવાન મને
બચાવી લે હું તને ખીચડી ખવડાવીશ. એક મોજું આવ્યું અને  માણસ કિનારે
આવીને બોલ્યો કેવી ખીચડી ? બીજા મોજા એ પાછો દરિયા માં...

માણસ બોલ્યો અરે પ્રભુ હું તો
એમ પૂછતો હતો કે સાદી કે
વધારેલી


No comments:

Post a Comment