Pages

Thursday, 18 May 2017

Husbund like salman khan


Husbund like salman khan
ગામમા પુર આવ્યુ. કલેકટર બધાની ઘરે તપાસ કરવા ગયા.
રીનાને ઘરે ગયા 

કલેકટર - તમારે શુ નુકશાન થયુ ?
રીના - મારા પતી ખોવાય ગયા 
કલેકટર - દેખાવે કેવા હતા
રીના - સલમાન ખાન જેવા
પડોસણ - કાઇ નહી ટાલીયો , બાડીયોને કાળીયો હતો
રીના - વાંદરીની સલમાન ખાન જેવો ગોતીયાવે તો તારા બાપનુ શુ જાય

No comments:

Post a Comment