1) જીંદગી આખી એક અટક ( સરનેમ )
2) ફોન પર વાત 30 સેકંડ
3) પાંચ દિવસની ટૂર, એક જીન્સ કાફી
4) આમંત્રણ નહીં, તોય દોસ્તી પાકી હોય.
5) જીંદગી આખી એક જ હેરસ્ટાઇલ
6) ગમે તેવી ખરીદી માટે 25 મિનિટ કાફી.
7) બીજાના કપડાની અદેખાઈ નહીં. આજનું પહેરેલ શટૅ આવતી કાલની પાર્ટીમાં પણ ચાલે.
ટુંકમાં .. બટાકા જેવો.. ગમે તે શાકમાં એડજસ્ટ થઈ જાય 👍😇😍😘😍😘😍😝😛🤑🤗🤓😎😎😅😂🤡🤠🤑
No comments:
Post a Comment