Pages

Saturday, 20 May 2017

Marriage soon

Marriage soon

સવાર - સવાર મા એક જ્યોતીષ ભટકી ગયા .....
હાથ જોઇ ને ઉવાચ :..  😂

તારા નસીબ ખુલી જવાના છે  કરોડપતિ બાપ ની એક ની 

એક દિકરી સાથે લગ્ન થવા નો યોગ છે 
 .
લાવ 500 રૂપીયા દક્ષિણા ....😊

મે કીધુ  દાદા  1000 લઈ લો ......😊
.        
પણ એ કેતા જાવ ...😂

 બે છોકરા ને એની મમ્મી  વેકેશન કરવા ગયા છે એનુ શુ કરવાનૂ ....
😀😀😥😥

No comments:

Post a Comment