Pages

Thursday, 4 May 2017

મારા ફોન નું વર્ઝન અપડેટ કરવાનું છે. કેવી રીતે કરું.



ગર્લ : મારા ફોન નું વર્ઝન અપડેટ કરવાનું છે. 
કેવી રીતે કરું.

બોય : એક કામ કર.

ગર્લ : શું ?

બોય : પહેલા બેકઅપ  લઈ લે.

ગર્લ : બે કપ જોડે રકાબી લાવું કે...?

બોય : હા અને એમા 
ઝેર લય ને પી જા
સાલી અભણ
😂  😂😅😜😝😂

No comments:

Post a Comment