Pages

Thursday, 15 June 2017

Pelu Pelu Mangaliyu Vartay

Pelu Pelu Mangaliyu Vartay

પહેલું પહેલું મંગલિયું વરતાય રે ,
પહેલે મંગલ ફેસબુકે સૂર્યોદય થાય રે 
પહેલે મંગલ ગુડ મોર્નિગ ની પોસ્ટ મુકાયરે .

બીજું બીજું મંગલિયું વરતાય રે ,
બીજે મંગલ ફેસબુકે આફ્ટરનુંન થાય રે 
બીજે મંગલ ગુડ નુન ફ્રેંડ કહેવાય રે .

ત્રીજું ત્રીજું મંગલિયું વરતાય રે ,
ત્રીજે મંગલ ફેસબુકે ઈવનિંગ થાય રે 
ત્રીજે મંગલ ગુડઈવનિંગ કહેવાય રે

ચોથું ચોથું મંગલિયું વરતાય રે ,
ચોથે મંગલ ફેસબુકે ચાંદ દેખાય રે 
ચોથે મંગલ ગુડનાઈટ કહેવાય રે

No comments:

Post a Comment