Pages

Tuesday, 29 August 2017

ચક્ષુ ચક્ષુ ચાય.

iit

ભુરા માટે છોકરી જોવા ભુરીના મમ્મી શ્રીમતી ધનભુરી આવ્યા. જે ગુજરાતીના પ્રાધ્યાપિકા હતા.

ધનભુરી: સંવાદ શુદ્ધ ગુજરાતીમાં જ થશે.

ભુરો: અવશ્ય.

ધનભુરી: આપ ઉચ્ચ શિક્ષણ અંતર્ગત વિદ્યાભ્યાસ અર્થે ક્યાં પ્રવૃત્ત હતા?

ભુરો: ચક્ષુ ચક્ષુ ચાય.

ધનભુરી: હેંએએએએએએ!!!!!???????

ભુરો: આઈ આઈ ટી. 

No comments:

Post a Comment