Pages
▼
Friday, 31 August 2018
Monday, 20 August 2018
Friday, 17 August 2018
Godara kam
હમેં તો ટાઢ ને લુંટા ..
ગોદડે મે કહા દમ થા...
હમેં તો ટાઢ ને લુંટા ..
ગોદડે મે કહા દમ થા...
મુજે એસી જગહ હુવાડિયા
જહા ગોદડા કમ થા...😜
😂😂😂😂😂😂😂😂😂
Sunday, 12 August 2018
પવિત્ર શ્રાવણ માસ આપ સવેઁના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે
💐આજથી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ આપ સવેઁના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે
💖 તેવી દેવો ના દેવ મહાદેવ 💖
શિવજી ના પવિત્ર શ્રાવણ માસ ના
આગમન થી તમને અને તમારા
પરીવાર જનોને મારા અને મારા
પરીવાર તરફથી
🌿 હાદિઁક શુભકામના,🌿
ભગવાન ભોળાનાથ તમારા💖 જીવન માં 💖
આંનદ અને અનેરી ખુશીયો આપે એવીપ્રાથઁના.
💐હર હર મહાદેવ💐
Read more like this jokes Insall this App from Google Play Store

Thursday, 9 August 2018
Wednesday, 8 August 2018
Wednesday, 1 August 2018
પાણીપુરી સ્પેશિયલ ગીત
પાણીપુરી સ્પેશિયલ ગીત
આ ગીતને ધૂનમાં ગાવું...ના..સમજ પડે તો દીકરી મારી લાડકવાયી ગીત સાંભળી લેવું
પાણીપુરી મારી લાડકવાયી...
ખાણીપીણીનો અવતાર...
પાણીપુરી મારી લાડકવાયી...
ખાણીપીણીનો આવતાર...
એ ખાઈએ તો જ પેટ ભરાય..
બાકી ભૂખ્યા રહેવાય..
પાણીપૂરી મારી લાડકવાયી....
ખાણીપીણીનો અવતાર...
ભૈયા તારા બટાકાના માસાલાથી..
આખી પાણીપુરી છલકાય...
ખાતા પાણીપુરી 'યાદવ' ભૈયાની..
આંખોમાં આંસુ આવી જાય.
તારી એક પાણીપુરીથી....
પેટની આગ ભુજાય...
પાણીપુરી મારી લાડકવાયી.....
ખાણીપીણીનો અવતાર.....
ચણા સાથે ડુંગળી કાપીને, થાય તું તૈયાર..
મોળી લાગે તો ચટણી નાખીને કરું તીખીધાર.
તારા સ્વાદમાં લાગે મને, ચટપટ્ટો અણસાર...
પાણીપૂરી મારી લાડકવાયી....
ખાણીપીણીનો અવતાર....
😜😜પાણીપુરી પ્રેમીઓને સમર્પિત.😜😜