Pages

Thursday, 14 May 2020

સ્વદેશી પ્રોડક્ટ કેવી રીતે ઓળખશો ?



સ્વદેશી પ્રોડક્ટ કેવી રીતે ઓળખશો ?
બધી કંપનીઓ ના નામ યાદ રાખવાની જરૂર નથી.
સિમ્પલ method યાદ રાખો.

આપણાં દેશ નો બારકોડ 890 થી શરૂ થાય છે.
હમણાં ઘર માંથી કોઈ એક પ્રોડક્ટ લો, સાદું બિસ્કીટ નું પેકેટ પણ....બાર કોડ જુઓ 890 હશે* . એનો અર્થ કે એ પ્રોડક્ટ ઇન્ડિયન એટલે કે સ્વદેશી છે

No comments:

Post a Comment