Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

ફેન્સી ફાસ્ટ ફૂડ રાખડી

આ કોરોના ના ટાઈમ માં લોકો કેવું નવું ગોતી લાવે છે.રક્ષાબંધન નો તહેવાર નજીક છે તો નવા પ્રકારની ફેન્સી રાખડી આવી ગઈ છે બજાર માં.  ફાસ્ટ-ફૂડ રાખડી. જેમાં પકોડી,પિઝા, દાબેલી , ફ્રેન્કી , બર્ગર ,મેગી, જેવા ઘણા ફાસ્ટ ફૂડ ની રાખડીઓ બનાવી છે.નીચે તેના ફોટા રાખ્યા છે તમે જોઈ શકો છો.










No comments:

Powered by Blogger.