Pages

Tuesday, 12 July 2022

ગુજરાતી લોકો કેવા મીઠા શબ્દો થી વરસાદ ને સંબોધે છે




 દરેક લોકો ને વરસાદ ખુબ વ્હાલો હોય છે . ગુજરાતી લોકો કેવા મીઠા શબ્દો થી વરસાદ ને સંબોધે છે જુવો 


અમદાવાદમાં - અનરાધાર
મોરબીમાં - મુશળધાર
સુરતમાં - સાંબેલાધાર
ધરમપુરમાં - ધનાધન
સાપુતારામાં - સુપડામોઢે
જુનાગઢમાં - જમાવટ
વલસાડની - વાત ના પૂછો
ધોરાજીમાં - ધબધબાટી 
 ધંધુકામાં -  ધડબડાટી 
 પેટલાદમાં -  પોટલામોઢે 
 ઢસામાં - ઢગલાબંધ 
 બોટાદમાં - બહબહાટી
રાજકોટમાં-રમઝટી
કડીમાં-કડકડાટ
ભાવનગરમાં- ભારેખમ
બરોડામાં- બારે મેઘ ખાંગા
ચાણસ્મા માં-ચારેકોર પાણી
 અને.......😆😂😝😛
 સિધ્ધપુરમાં - સટાસટી

No comments:

Post a Comment