Pages

Thursday, 27 June 2024

કાકા, બિલકુલ ગભરાતા નહિ


 કોઈ ફિલ્મમાં વીજળી ચમકે કે તરત હિરોઈન વીજળીથી ડરીને હીરોને ગળે લગાવે છે.


આજે હું બસ સ્ટેન્ડ પર ઉભો હતો...

મારી બંને બાજુ 2 સુંદર નાજુક યુવતીઓ ઉભી હતી

અને...

અચાનક વીજળી ચમકી...

મેં મોટી આશા સાથે તેમની સામે જોયું...

તરત જ બંનેએ એકસાથે કહ્યું:

"કાકા, બિલકુલ ગભરાતા નહિ...

😂😂😂

No comments:

Post a Comment