Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

૭ પ્રકારની છોકરીઓ



૭ પ્રકારની છોકરીઓ

કોમ્પ્યુટરના જમાનામાં હવે ૭ પ્રકારની છોકરીઓ હોય છે.

(૧) હાર્ડ ડિસ્ક ગર્લ : આ બધું જ  બાપ જન્મારા સુધીનું યાદ રાખે છે.

(૨) રેમ ગર્લ : તમે એનો પ્રોગ્રામ બંધ કરો કે તરત બધું ભૂલી જાય છે.

(૩) સ્ક્રીન સેવર ગર્લ : માત્ર જોવામાં સારી હોય.

(૪) ઈન્ટરનેટ ગર્લ : ઝટ એકસેસ ના મળે.

(૫) સર્વર ગર્લ : જ્યારે જરૃર હોય ત્યારે બિઝી જ હોય

(૬) મલ્ટી મિડીયા ગર્લ : એકની એક ચીજનો સત્તર રીતે દેખાડો કરે

(૭) વાયરસ ગર્લ : આને પત્ની કહેવાય છે. એકવાર તમારી સિસ્ટમમાં ઘૂસે પછી ગમે એટલું ફોર્મેટ મારો એ જતી જ નથી.

આહાહાહ...

No comments:

Powered by Blogger.