Pages

Tuesday, 7 June 2016

બાપ બોલીયે તો

બાપ બોલીયે
તો હોઠ બંધ થાય...
મા બોલીયે
તો હોઠ ખુલા થઈ જાય...
શ્વાસનુ
આવાગમન
એટલે મા - બાપ..

No comments:

Post a Comment