Pages

Thursday, 2 February 2017

હુ કાલે ઇંડિયા પાછી આવવાની છું.. તમારા માટે કઈં લાવવાનું છે ?


પત્નિ - હુ કાલે ઇંડિયા પાછી આવવાની છું.. તમારા માટે કઈં લાવવાનું છે ?

પતિ - મારે જીંદગીની સમજણ અને તેનો પર્યાય ઉકેલીને મારા આત્માને રસસભર બનાવવો છે.. સ્વયંસંપુર્ણતાને પાર પહોંચીને ઈશ્વર સાથે એકાકાર થઈને આત્માનાં આવાઝને ઓળખવો છે...

પત્નિ –ગોળ ગોળ નહી સ્પષ્ટ વાત કરો ...





*બ્લેક લેબલ* લાવવી છે
કે *સિવાઝ રીગલ* ???



તો સુ અમારા બાપા ગનીભાઈતો સુ અમારા બાપા ગનીભાઈ ગુજરાતની છોકરીયુમા ચિંતાનું મોજુંગુજરાતની છોકરીયુમા ચિંતાનું મોજું મારું પછી મન કામમાં નથી લાગતું...!મારું પછી મન કામમાં નથી લાગતું...!

No comments:

Post a Comment