Pages
▼
આપણે એક કામવાળી રાખી લઇએ...
Wife ને બહુ કામ કરતી જોઈ ને
પતિ એ કીધું....
તું કામ કરી ને બહુ થાકી જાય છે..
આપણે એક કામવાળી
રાખી લઇએ...
Wife - ના..! ના....!
મને તમારા પર ભરોસો નથી...
ભુલી ગયા...?
હું પણ પાંચ વરસ પહેલાં
*તમારી કામવાળી જ હતી....!!!*
😂😂😂
No comments:
Post a Comment