Pages

Monday, 20 February 2017

આખી દુનીયા મને આશીવાદ આપે..😜😀

Whatsapp Today-આખી દુનીયા મને આશીવાદ આપે

આ વષઁ નો નવો જોક....😜😜😜

મોદી અને ટ્રંપ વિમાન મા જતા હતા.....

ટ્રંપ: હુ અહિ થી ૧૦૦૦૦ rs. નાખુ ને તો ૧૦૦ લોકો આશીવાદ આપે......

મોદી: હુ ખાલી૧૦૦ rs. ની નોટ નાખુ તો મને ૧૦૦ કરોડ લોકો આશીવાદ આપે....

પાઇલોટ: હુ તમને બને ને નાખી દવ ને તો આખી દુનીયા મને આશીવાદ આપે..😜😀

😜😜😜
નવો નવો નવો..... જોક છે.....
બધા ને મોકલો........

No comments:

Post a Comment