Pages

Thursday, 23 February 2017

એક ગરોળીની હરાજી

Whatsapp Today - એક ગરોળીની હરાજી

એક ગરોળીની હરાજી થતી હતી, તો પહેલી બોલી બોલાઈ 1લાખ, બીજી બોલી બોલાઈ 10લાખ, ત્રીજી બોલી બોલાઈ 1કરોડ.

એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?

તો કોઈ વ્યકિતએ જવાબ આપ્યો *"સાહેબ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે"*

પોલીસ ઇન્સપેકટર :10 કરોડ

No comments:

Post a Comment