Pages
▼
જેન્તીલાલ(J) ઈશ્વરલાલ(I) ઓઝા(o)
લોટ દળાવા જતી માસી ના દયણાં ના ડબ્બા ઉપર #JIO# લખેલું જોઈ રઘલો ચક્રી ખાઈ ગયો
"હે માસી,આ જિયો વાળા ડબ્બા પણ ફ્રી માં આપે ?"
માસી કહે - મારા રોયા, ઈ તો તારા માસા નું ટૂંકમાં નામ લખ્યું છે
*જેન્તીલાલ(J) ઈશ્વરલાલ(I) ઓઝા(o)*😜
No comments:
Post a Comment