Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

પવિત્ર શ્રાવણ માસ આપ સવેઁના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે

Whatsapp Today

💐આજથી શરુ થતા  પવિત્ર  શ્રાવણ માસ આપ સવેઁના   જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે
💖 તેવી દેવો ના દેવ મહાદેવ 💖
શિવજી ના પવિત્ર શ્રાવણ માસ ના
આગમન થી તમને અને તમારા
પરીવાર જનોને મારા અને મારા
પરીવાર તરફથી
 🌿 હાદિઁક  શુભકામના,🌿
ભગવાન ભોળાનાથ તમારા💖 જીવન માં    💖
આંનદ અને અનેરી ખુશીયો આપે એવીપ્રાથઁના.
💐હર હર મહાદેવ💐


    Read more like this jokes Insall this App from Google Play Store
Get it on Google Play

No comments:

Powered by Blogger.