Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

USA-India santence



 USA: I can’t live without you 

India: હૂં નસ કાપી નાખીશ


USA: I’ll be there for you 

India: બકા તારો ભાઈ હજી જીવતો છે


USA: Impossible - Unbelievable - Thar cannot happen 

India: ના હોય


USA: I wish I was dead  

India: उठा ले रे बाव उठा ले


USA: Get lost

India: पहली फ़ुरसत में निकल


USA: Your place or mine !

India: કાલે મમ્મી પપ્પા બહારગામ જવાના છે


USA: He’s such an ass

India: ઘેલફાડ્યો


USA: I was thinking

India: હૂં શું કહું છું


USA: Fake Acct

India: Angel Priya

No comments:

Powered by Blogger.