મારું પછી મન કામમાં નથી લાગતું...!
પત્ની: "જુઓ હું રસોડામાં
કામ કરતી હોઉં ત્યારે આમ
આડપલા ન કરો અને પપ્પી
લેવાની કોશિશ તો બીલકુલ
ન કરો.....!
મારું પછી મન કામમાં નથી લાગતું...!"
અંદરના રુમમાં થી
કામવાળી નો અવાજ:
" સાચ્ચીવાત છે ભાભી...
સમજાવો સાહેબ ને મારું
તો સાંભળતા જ નથી..!"
તો સુ અમારા બાપા ગનીભાઈ | લગ્નની પહેલી રાત્રે | ધીરુબાપાનો ભંડારો જીઓ વેલકમ સ્કીમ પુરી થવાની અણી ઉપર છે |
No comments: