Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

આને કહેવાય... પ્રેમ...!


" રાધા " ને કોઇએ જલાવવા આટલુ પુછ્યુ કે....
" રાધા " તુ આખો દાડો... કાનો કાનો કરે છે...
-
તારો " કાનો " તો તને છોડી ને...જતો રહ્યો...?
અને...તને યાદ પણ કરતો નથી...?
-
ત્યાં તો " મંદ મંદ સ્મીત " સાથે..." રાધા " બોલી...
-
મારો કાનો ક્યાંય ગયો નથી....અને જઇ પણ ના શકે..!
-
કારણ...
-
જ્યાં " રાધા " લખાય...ત્યાં જ...બે કાના આવી જાય છે..!!
-
આને કહેવાય..." પ્રેમ...!"


પત્ની પિયર ગઈ પત્ની પિયર ગઈ  લગ્નની પહેલી રાત્રે   આપણે એક કામવાળી રાખી લઇએ...  

No comments:

Powered by Blogger.