Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

ભીંજાયેલા રહેવું....


આ તાપ થી બચવાનો
એક જ ઉપાય છે,
લાગણીઓ થી બસ સતત
ભીંજાયેલા રહેવું.....
fb/whatzapptoday

No comments:

Powered by Blogger.