Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

ચુનાના પાર્સલ છે

છોકરી પસીયાની છાતી ઉપર માથુ રાખી ને ક્યે જાનુ તારૂ દિલ તો કડક અને મુલાયમ છે
પસીયો: વેવલીની થામા ખિસ્સા માં ૧૩૫ના માવા પાર્સલ પયડા છે અને મુલાયમ લાગે છે ને ઇ ચુનાના પાર્સલ છે

No comments:

Powered by Blogger.