Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

હું જ કદાચ ઉકલી જાઉં તો ...

બે બહેનપણીઓ વાત કરતી હતી. 💆🙎

અરે ગઈકાલે ગજબ થઇ જાત ; હું મંદિરે ગઈ હતી.
ભગવાન પાસે માંગવા જતી હતી કે- મારા પતિની બધી મૂશ્કેલીઓ દૂર કરો , પછી થયું કે ના ; રહેવાદે - હું જ કદાચ ઉકલી જાઉં તો ...❗❗❓"😅😷😂

No comments:

Powered by Blogger.